વડોદરા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024: વડોદરા જિલ્લાના ૫ આયુષમાન આરોગ્ય મંદિર ખાતે ૩ પુરૂષ અને ૪ મહિલા એમ કુલ-૭ પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટટાઈમ કોન્ટ્રાક્ટથી ૧૧ માસના કરાર આધારિત નિમણુંક કરવાની હોય પ્રત્યેક પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે. Vadodara Ayushman Health Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
વડોદરા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024
સંસ્થા | આયુષમાન આરોગ્ય મંદિર વડોદરા |
પોસ્ટનું નામ | પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ | 12 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://vadodaradp.gujarat.gov.in |
વડોદરા આયુષમાન આરોગ્ય મંદિર ભરતી 2024
વડોદરા જિલ્લાના ૫ આયુષમાન આરોગ્ય મંદિર ખાતે ૩ પુરૂષ અને ૪ મહિલા એમ કુલ-૭ યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટટાઈમ કોન્ટ્રાક્ટથી ૧૧ માસના કરાર આધારિત નિમણુંક કરવાની હોય પ્રત્યેક પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહતમ રૂ. ૮૦૦૦/- (૧ કલાકના યોગ સેશનના રૂ. ૨૫૦/- લેખે કુલ ૩૨ સેશન માટે) તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહતમ રૂ. ૫૦૦૦/- (૧ કલાકના યોગ સેશનના રૂ. ૨૫૦/- લેખે કુલ ૨૦ સેશન માટે) ના મહેનતાણાથી નિમણુંક કરવાની હોઈ નીચે મુજબ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશ.
વડોદરા જિલ્લાના ૫ આયુષમાન આરોગ્ય મંદિર ખાતે પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે જેઓ જિલ્લા પંચાયત કચેરી, વડોદરા આયુષમાન ભરતી 2024 અરજી કરવા ઇચ્છતા હોય અરજી કરવાની રહેશે.
વડોદરા આયુષમાન ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં
વડોદરા આયુષમાન માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે તા. ૧૨/૦૭/ ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી ૨:૦૦ કલાક દરમ્યાન વોક- ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થવાનું રહેશે
- વોક- ઇન-ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા, રાજમહેલ રોડ, જિલ્લા પંચાયત, વડોદરા.
મહત્વપૂર્ણ તારીખો
વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ | જુલાઈ 12, 2024 |
મહત્વપૂર્ણ લિંક
વડોદરા આયુષમાન નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |