VMC Recruitment 2024 | પોસ્ટ જુનિયર ક્લાર્ક, ફાયરમેન,ચોકીદાર | હમણાજ અરજી કરો » Skgujarat

VMC Recruitment 2024 | પોસ્ટ જુનિયર ક્લાર્ક, ફાયરમેન,ચોકીદાર | હમણાજ અરજી કરો

Vadodara muncipal corporation (Vmc) recruitment 2024 જેમાં જુનિયર ક્લાર્ક, ફાયરમેન, ચોકીદાર,સફાઈ કામદાર એમ અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે.

વડોદરા મહાનગર પાલિકામાં ભરતી 2024 જો તમે નોકરીની શોધમાં છવો તો તમારા માટે સારા સમાચાર છે. Vmc vadodara muncipal corporation 18 recruitment 2024,

VMC Recruitment 2024 | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024  જેમાં યોગ્ય પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 18 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, ઉમર મર્યાદા,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

VMC Recruitment 2024 | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન

સંસ્થા vmc
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા18
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી
નોકરી સ્થળવડોદરા
Official websiteclick here

પોસ્ટ જગ્યા

વિભાગીય અધિકારી1
સ્ટેશન ઓફિસર1
ટેલિફોન ઓપરેટર 4
મિકેનિક3
જુનિયર ક્લાર્ક 1
ફાયરમેન 4
સફાઈ કામદાર 2
સિક્યુરિટી ગાર્ડ 2
કુલ જગ્યા18

શૈક્ષણિક લાયકાત

  • 9 પાસ,10 પાસ, સ્નાતક અલગ અલગ
  • દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે.
  • વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો

પસંદગી પ્રક્રિયા

  • લેખિત
  • મૌખિક
  • શારીરિક
  • પોસ્ટ મુજબ પરીક્ષા છે.
  • પસંદગી પ્રક્રિયામાં (vmc vadodara muncipal corporation) વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ઉંમર મર્યાદા

  • વડોદરા મહાનગરપાલિકાના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર છે.

Read more :

પગાર

  • પસંદગી પામેલા ઉમેદવારો પોસ્ટ મુજબ 7500/- થી રૂપિયા 35000/- સુધી માસિક પગાર ની અપેક્ષા રાખવાની રહેશે.

અરજી ફી

  • ની : શુલ્ક
  • વડોદરા મહાનગરપાલિકાની ભરતી માટે કોઈ અરજી ફી નથી

નોકરીનું સ્થળ

  • નોકરીના સ્થળના સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા અને ભારતની અંદર રહેશે.

કેવી રીતે અરજી કરવી ?

  • યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ પર ફોર્મ મેળવી જરૂરી ડોક્યુમેન્ટ જોડી વડોદરા મહાનગર પાલિકામાં જમા કરાવું રહેશે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ25/01/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20/02/2024

મહત્વપૂર્ણ લિંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
Home page અહી ક્લિક કરો

11 thoughts on “VMC Recruitment 2024 | પોસ્ટ જુનિયર ક્લાર્ક, ફાયરમેન,ચોકીદાર | હમણાજ અરજી કરો”

Leave a Comment