જો તમે ધોરણ 10 પાસ 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોય તો સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળાનું 9 ફેબ્રુઆરી 2024 ના રોજ આયોજન થવાનું છે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો રૂબરૂ હાજર રહે.
Surendranagar Rojgar Bharti Melo 2024, આ ભરતીમાં ચાર અલગ અલગ કંપની દ્વારા નોકરી આપવામાં આવશે. રોજગાર ભરતી મેળામાં વિવિધ પોસ્ટ માટે ભરતી થવાની છે. 17000 સુધી મહિને મળશે. રોજગાર ભરતીમાં ભાગ લેવા માટે તમારે નીચેના સ્થળ હાજર થવાનું રહેશે.
Gujarat Bharti Melo 2024 , વિવિધ જગ્યાઓ માટે ભરતી મેળો આયોજન થશે , શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી મેળાની તારીખ, પોસ્ટ નું નામ ,ઉંમરમર્યાદા જેવી તમામ માહિતી નીચે આપેલ છે
Surendranagar Rojgar Bharti Melo 2024
સંસ્થા | વિવિધ |
પોસ્ટ | અલગ અલગ |
અરજી પ્રકાર | ઓફલાઇન |
ઇન્ટરવ્યુ તારીખ | 09/02/2024 |
ભરતી મેળાનું સ્થળ | સુરેન્દ્રનગર |
ઓફિશિયલ વેબસાઈટ | anubandhanportal |
પોસ્ટનું નામ
- ફિલ્ડ સુપરવાઇઝર
- ઇલેક્ટ્રિશિયન
- ડિપ્લોમા એન્જિનિયર
- ફીટર
- હેલ્પર
- બેક ઓફિસ
- સેલ્સ એજ્યુક્યુટીવ
ખાલી જગ્યા
- વધુ માહિતી સત્તાવાર નોટિફિકેશન આપેલ છે.
નોકરી દાતા કંપની નામ
- ડિસન્ટ મેનપાવાર – અમદાવાદ
- થર્મોકેમ ફર્નેશ પ્રા.લી – વઢવાણ
- ગ્રોડર ટેકનો વેસન્સ પ્રા.લી – સુરત
- એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા – સુરેન્દ્રનગર
શૈક્ષણિક લાયકાત | education qualification
- 8 પાસ,I.t.i ,10 પાસ,12 પાસ,ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકે છે .
અરજી ફી | application fee
- રોજગાર ભરતી મેળામાં તમારે એક પણ પ્રકારની ફી આપવાની નથી. તેમ હાજર રહીને પસંદગી પામશો તો નોકરી મેળવી શકશો.
પગારધોરણ | salary
- 12,000 થી 17,000
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
- આ ભરતીમાં તમારું સિલેક્શન થયા બાદ તમને કંપનીના નિયમ મુજબ પગાર ધોરણ મળશે.
પસંદગી પ્રક્રિયા | selection process
- રોજગાર કચેરી માં આવેલ કંપની તમારા ઇન્ટરવ્યૂ દેખાવ કૌશલ્ય આધાર પર તમારી પસંદગી કરશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- સહી
- Iti certificate
- Ssc marksheet
- HSC marksheet
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ lc
- તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
મહત્વની તારીખો
- ભરતી મેળાના આયોજન સુરેદ્રનગર ખાતે 9 ફેબ્રુઆરી 10:30 કલાકે જિલ્લા રોજગાર કચેરી ,કલેક્ટર કચેરી સામે- સુરેદ્રનગર ખાતે થશે. આ ભરતીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર નથી માત્ર તમે રૂબરૂ ઇન્ટરવ્યૂ નીચેના સ્થળે હાજર થવાનું રહેશે.
ઇન્ટરવ્યૂની તારીખ
તારીખ | 09/02/2024 |
સમય | સવારે 10:30 કલાકે |
ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા રોજગાર કચેરી કલેક્ટર કચેરી સામે , જિ. સુરેન્દ્રનગર
મહત્વની લિંક
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
Home page | અહીં ક્લિક કરો |
Note. મિત્રો અહીં આપવામાં આવતી ભરતી ની માહિતી સમાચારપત્ર રોજગાર પત્રો તેમજ ન્યુઝમાંથી લેવામાં આવતી હોય છે.ભરતીમાં આપવામાં આવતી માહિતી માં કોઈપણ પ્રકારની ત્રુટી હોય તો તમને વિનંતી છે કે અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાત વાંચો અથવા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી મળવો.
Job