Namo lakshmi yojana 2024 નમો લક્ષ્મી યોજના : ગુજરાતના નાણામંત્રીએ વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકારે જાહેરાત કરી છે. આ યોજના 02 ફેબ્રુઆરી 2024 ના રોજ, ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના ગુજરાત માટે 1250 કરોડનું બજેટ પસાર કર્યું. આ યોજના ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે 50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે. નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવવા માટે અરજદારો સત્તાવાર વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરી શકે છે જે ટૂંક સમયમાં સક્રિય થશે.
Namo lakshmi yojana | નમો લક્ષ્મી યોજના ગુજરાત
ગુજરાત સરકાર સારું શિક્ષણ પ્રણાલીને ધ્યાનમાં રાખીને ગુજરાતી શિક્ષણ વિભાગ માટે નમો લક્ષ્મી યોજના 2024 માં શરૂ કરી છે. આ યોજના ટૂંક સમયમાં જ અમલમાં આવશે અને નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાતની વિદ્યાર્થીનીઓને સારું શિક્ષણ મેળવવા માટે દર વર્ષે નાણાકીય સહાય મળશે.
નમો લક્ષ્મી યોજના ધોરણ 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા અને 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને વાર્ષિક 15000 રૂપિયા આપશે. આ રકમ હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં આવશે. રસ ધરાવતા અરજદારો ઓનલાઈન અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે.
નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 | Namo lakshmi yojana
નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે સારા સમાચાર. હવે વિદ્યાર્થીની આર્થિક સમસ્યા માટે અભ્યાસ છોડવો નહિ પડે. કન્યાઓ વધુ સારો અભ્યાસ કરે એ માટે સરકારે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે. આ યોજનામાં પાત્ર ધરાવતા અરજદારોને દર મહિને 10,000 થી 15 હજાર સુધી નાણાકીય સહાય મળે છે.
ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા અરજદારો માટે નમો લક્ષ્મી યોજના એક સારી છે. જે નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવવા માંગતી હોય તેને ઓફિસિયલ સત્તાવાર પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં સક્રિય થઈ ગયા બાદ તમે તેમાં તમારી માહિતી જાણી શકશો વધુ માહિતી માટે નીચે તમામ માહિતી આપેલ છે.
Namo lakshmi yojana 2024 | નમો લક્ષ્મી યોજના વિસ્તૃત
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના |
કોના દ્વારા શરૂ થઈ | ગુજરાત સરકાર |
કોણ લાભ લઈ શકે | ગુજરાતની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
અરજી પ્રકાર | ઓનલાઇન |
શિષ્યવૃત્તિ સહાય | રૂ. 50000/- |
ધોરણ | 9 થી 12 માટે શિષ્યવૃત્તિ. |
અધિકૃત વેબસાઇટ | cmo.gujarat.gov.in |
નમો લક્ષ્મી યોજના પાત્રતા
- ધોરણ 9 થી 12 સુધીની મહિલા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિની રકમ મળવા પાત્ર છે.
- લાભ મેળવનાર અરજદાર ગુજરાતની નાગરિક હોવીજોઈએ.
- અરજદાર કોઈપણ માન્ય બોર્ડ સંસ્થામાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
- અરજદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ હોવા જરૂરી છે.
નમો લક્ષ્મી યોજનાના લાભો | Benifit of namo lakshmi yojana
- વિદ્યાર્થીનીઓને દર વર્ષે ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ માટે 50,000 રૂપિયા સુધી શિષ્યવૃત્તિ લાભ મળશે.
- ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા અને 11મા અને 12માના વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયા મળશે.
- અરજદારોને શિક્ષણની સારી ગુણવત્તા માટે નાણાકીય સહાય મળશે.
- તેનાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધશે.
Read more :
- સરસ્વતી સાધના સાઇકલ યોજના | Sarasvati sadhana cycle yojana
- વહાલી દીકરી યોજના | vahali dikri yojana 110,000 sahay
નમો લક્ષ્મી યોજના અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી?
નમો લક્ષ્મી યોજના 2024 રસ ધરાવતા વિદ્યાર્થીનીઓ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે આગળ વધો.
- નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લ્યો ટૂંક સમયમાં જ માહિતી અહીં ઉપલબ્ધ થઈ જશે.
- હોમપેજ પર નમો લક્ષ્મી યોજનાની અપડેટ જુઓ.
- ત્યારબાદ રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ એક અરજી ફોર્મ ખુલશે તેમાં તમારી જરૂરી વિગત અને જરૂર દસ્તાવેજ અપલોડ કરો.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.
- અરજી સાચવો અને તેની પ્રિન્ટ કાઢી લો.
નમો લક્ષ્મી યોજના લાભાર્થીની યાદી
નોંધણી પ્રક્રિયા થઈ ગયા બાદ ગુજરાત સરકારના નમો લક્ષ્મી યોજના 2024 pdf બહાર પાડશે અને તેમાં આવેલા લાભાર્થીની યાદીનું નામ ચકાસી અને અરજદારને આ લાભ આપવામાં આવશે. સમૂહ લક્ષ્મી યોજના 2024 લાભાર્થી ની યાદી સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે તેમાં અરજદાર તેમના અરજી id પરથી જન્મ તારીખ એન્ટર કરીને તેનું નામ ચકાસી શકે છે.
મહત્વની લિંક
જોવો જાહેરાત | અહી ક્લિક કરો |
હોમે પેજ | અહી ક્લિક કરો |
Madhapar junavash matiya koloni relve kroshigni
pachhad