ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. Gujarat Water Supply and Sewerage System recruitment 2024 જેમાં વિવિધ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. યોગ્ય લાયક ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યૂ ભાગ લઈ શકે છે.
જે લોકો નોકરીની શોધમાં છે તેના માટે સારા સમાચાર. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત 2024-25, વડોદરા જિલ્લા ની બોર્ડ તથા ડભોઇ સાવલી કરજણ તથા વડોદરા પેટા વિભાગ કચેરી માટે એપ્રેન્ટીસ અધિનિયમ 1961 ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટીસ ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની વિગત નીચે મુજબ છે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા ભરતી | Gujarat Water Supply and Sewerage System recruitment 2024 આ પોસ્ટમાં કુલ 3 પોસ્ટ આપેલ છે જેમાં સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા એન્જિનિયર અને આઈ.ટી.આઈ કોપા એમ અલગ અલગ છે. ઇન્ટરવ્યૂ તારીખ 19 ફેબ્રુઆરીના રોજ લેવાશે.
Gujarat Water Supply and Sewerage System recruitment 2024 , જો તમે યોગ્ય લાયક ધરાવતો હોય પોસ્ટ પ્રમાણે તો તમારે ચોક્કસ ઇન્ટરવ્યુ પાક લેવો જોઈએ. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા ભરતી થઈ છે જેમાં પોસ્ટ લાયકાત પગાર ધોરણ અને ઇન્ટરવ્યૂ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
Gujarat Water Supply and Sewerage System bharti 2024
સંસ્થા | ગુજરાત પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | – |
જાહેરાત ક્રમાંક | 2024-25 |
ઇન્ટરવ્યુ તારીખ | 19/02/2024 |
નોકરી સ્થળ | વડોદરા |
પોસ્ટ વિગતવાર
- સિવિલ એન્જિનિયર
- ડિપ્લોમા એન્જિનિયર
- કોપા
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ
- ડિપ્લોમા
- ITI 2 વર્ષ ટ્રેડ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પગાર ધોરણ
- સિવિલ એન્જિનિયર 15,000
- ડિપ્લોમા એન્જિનિયર 13,000
- કોપા 9,000
ઇન્ટરવ્યુ સ્થળ
- કાર્યપાલક એન્જિનિયર શ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડિંગ,પ્રથમ માળ કોઠી કચેરી ,રાવપુરા, વડોદરા – 390001
ઇન્ટરવ્યુ તારીખ
ઇન્ટરવ્યુ તારીખ | 19 ફેબ્રુઆરી 2024 સોમવાર |
ઇન્ટરવ્યુનો સમય | 10 : 30 થી સાંજે 6:10 |
સંપર્ક ઓફીસ
- વડોદરા
મહત્વની લીંક
સતાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ. અહીં આપવામાં માહિતી સમાચારપત્રો ન્યુઝ પેપર રોજગાર સમાચાર અને અન્ય ઓનલાઈન માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે ફોર્મ કે અરજી કરતાં પહેલાં ઓફિસિયલ નોટિફિકેશન અથવા જે તે નોકરી દાતા નો સંપર્ક કરવો