ઈસરો ધોરણ 10 પાસ પર ભરતી | ISRO Verious Post Recruitment 2024 , જાણો વિગતવાર  » Skgujarat

ઈસરો ધોરણ 10 પાસ પર ભરતી | ISRO Verious post recruitment 2024 , જાણો વિગતવાર 

Indian space research organisation (ISRO) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા 2024માં વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે .ISRO ભરતી 2024 માટેની વિગતવાર માહિતી ISROની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ISRO એ વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ માટે નિયમિતપણે ભરતી કરે છે, જેમાં ઇજનેરી, વિજ્ઞાન, ટેકનોલોજી અને સહાયક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા ,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

ઈસરો ભરતી 2024 | ISRO recruitment 

સંસ્થા ઈસરો
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા224
નોકરી સ્થળભારતમાં
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01/03/2024
ઓફિસિયલ વેબસાઈટ https://www.isro.gov.in/Careers.html

પોસ્ટ વિગતવાર

  • સાયંટિસ્ટ/ઇજનેર
  • ટેકનિકલ આસિસ્ટન્ટ
  • સાયંટિફિક આસિસ્ટન્ટ
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ
  • ટેક્નિશિયન – B
  • લાઈબ્રેરી આસિસ્ટન્ટ
  • ડ્રાફટ્સમેન – B
  • ફાયરમેન – A
  • લાઇટ વ્હીકલ ડ્રાઈવર
  • હેવી વ્હીકલ ડ્રાઈવર
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 + iti થી ડિગ્રી / ડિપ્લોમા / પોસ્ટ ગ્રેજ્યુએશન/ અન્ય
  • અનુભવ: કેટલીક પોસ્ટ માટે અનુભવ આવશ્યક છે.
  • વધુ જાણકારી માટે સત્તાવાર જાહેરાત વાંચવી

પગાર ધોરણ

  • લેવલ 2 =19,900 – 63,200/-
  • લેવલ 3
  • લેવલ 7
  • લેવલ 10
  • પગરણ ની વાત કરીએ તો પોસ્ટ મુજબ અલગ અલગ છે. 
  • વધુ જાણકારી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરિક્ષા
  • ઇન્ટરવ્યુ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

અરજી ફી

  • જનરલ ઓબીસી રૂ.250
  • Sc/St/ x service man/pwbd રૂ.0

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લ્યો
  • જરૂરી સુચના અને નિયમો વાંચો
  • જે પોસ્ટ માટે અરજી કરવી તેના પર apply કરો
  • જરૂરી માહિતી એન્ટર કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો
  • અરજી ફી ની ચુકવણી કરો
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો
  • ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો

મહત્વની તારીખો

ફોર્મ ભરવાની શરૂ તારીખ10/02/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01/03/2024

મહત્વની લીંક

ઓફિસિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

નોંધ. મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર ન્યુઝ પેપર ઓનલાઈન જોબ પોર્ટલ અને અન્ય માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે. તેથી ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી જાણી લેવી ત્યારબાદ જ apply કરવી.

1 thought on “ઈસરો ધોરણ 10 પાસ પર ભરતી | ISRO Verious post recruitment 2024 , જાણો વિગતવાર ”

Leave a Comment