Punjab National Bank 1025 recruitment : પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા 2024 માં વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.પંજાબ નેશનલ બેંકમાં યોગ્ય લાયક ધરાવતો ઉમેદવારો અરજી કરી શકે છે.
પંજાબ નેશનલ બેંક દ્વારા વિવિધ પોસ્ટો માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં શરૂઆતનો પગાર 36,000 થી શરૂ થાય છે. આ ભરતી આખા ભારતમાં આવેલી છે. ઓનલાઇન અરજી ફોર્મ કરવાની અંતિમ તારીખ 25 ફેબ્રુઆરી 2024.
Punjab National Bank 1025 recruitment, પંજાબ નેશનલ બેંકમાં કુલ 1025 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની અંતિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
Punjab National Bank Recruitment 2024
સંસ્થા | PNB |
પોસ્ટ | ઓફિસર (સ્કેલ I) વિવિધ |
કુલ જગ્યા | 1025 |
નોકરી સ્થળ | ભારતમાં |
અરજી પ્રકાર | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 25 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://www.pnbindia.in/ |
પોસ્ટ વિગતવાર
- ઓફિસર ક્રેડિટ 100
- મેનેજર ફોરેક્ 15
- મેનેજર સાઇબર સુરક્ષા 5
- સીનીયર મેનેજર સાઇબર સુરક્ષા 5
- કુલ જગ્યા 1025
શૈક્ષણીક લાયકાત
- Ca,MBA, B.tech,M.tech, read more official notification
- વધુ જાણકારી માટે સત્તાવાર જાહેરાત વાંચો
ઉંમર મર્યાદા
- 21 થી 28 વર્ષ
- યોગ્ય ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય યોગ્યતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે છે.
- ખોટી માહિતી આપવા બદલ ઉમેદવારોની અરજી રદ કરી શકાય છે.
પગાર ધોરણ
- 36,000 થી શરૂ
- પગાર ધોરણ પોસ્ટ મુજબ રહેશે
- વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચવી
પરીક્ષાની તારીખ
- માર્ચ / એપ્રિલ 2024 (સંભવિત)
અરજી ફી
- અરજી ફી ભરવાની રહેશે (જનરલ/ઓબીસી/ઈડબલ્યુએસ માટે ₹100).
પરીક્ષાનું માળખું
- પરીક્ષા ઓનલાઈન (CBT) મોડમાં લેવામાં આવશે.
- પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવશે.
- પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- અનુભવનો પુરાવો (જો હોય તો)
- બેંક ખાતાનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- અરજી ફી ભરવાન
નોંધ:
ઉમેદવારોએ ઉપરોક્ત દસ્તાવેજોની નકલો સાથે રાખવી.
મૂળ દસ્તાવેજો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે.
પરીક્ષા / દસ્તાવેજ ચકાસણી સમયે મૂળ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા
- ઉમેદવારોએ PNB ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી ફોર્મ ભરતી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- યોગ્ય ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂઆત | 7 ફેબ્રુઆરી 2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25 ફેબ્રુઆરી 2024 |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ : અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર ,ન્યુઝ પેપર ,ઓનલાઇન જોબ પોર્ટલ દ્વારા માહિતી લેવામાં આવતી હોય છે. એટલે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી.
I need job