ધોરણ 12 પાસ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી | AAI 119 Recruitment 2024 » Skgujarat

ધોરણ 12 પાસ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી | AAI 119 recruitment 2024


એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) AAI Recruitment 2024  દક્ષિણ ભારત તેમજ અલગ અલગ ક્ષેત્ર માટે જુનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. aai airport authority of india માં કુલ જગ્યા 119 છે જેમાં તમામ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.

AAI Recruitment 2024  એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ છે 26 જાન્યુઆરી 2024. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે.

(AAI) AAI Recruitment 2024  એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  ઓનલાઇન એક્ઝામ આપવાની રહેશે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) ઓફિસર વેબસાઇટ https://www.aai.aerobપર તેનું ફોર્મ ભરવાનું.

Aai એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ તેમજ જગ્યા બહાર પાડી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ તમામ માહિતી નીચે આપેલ છે.

AAI  Airport authority of india recruitment 2024

સંસ્થા(AAI)
પોસ્ટ જુનિયર/સિનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યા119
છેલ્લી તારીખ 26/01/24
અરજી પ્રકાર ઓનલાઈન
પરીક્ષા પેટર્ન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
નોકરી સ્થળ ભારત
ઓફિસિયલ વેબસાઈટ https://www.aai.aero

પોસ્ટ વિગતવાર માહિતી aai airport authority of india

જુનિયર આસિસ્ટન્ટ73
વરિષ્ઠ સહાયક (ઈલેક્ટ્રોનિક્સ) 25
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ) 19
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ)02

કુલ પગાર aai airport authority of india

જુનિયર આસિસ્ટન્ટ (રૂ. 31000- 3% – 92000)
વરિષ્ઠ સહાયક (ઈલેક્ટ્રોનિક્સ) (રૂ. 36000- 3% -110000)
વરિષ્ઠ સહાયક (એકાઉન્ટ) (રૂ. 36000- 3% – 110000)
જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ) (રૂ. 31000- 3% – 92000)

શૈક્ષણિક લાયકાત aai airport authority of india

  • પોસ્ટ મુજબ લાયકાત
  • વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો

ઉંમર મર્યાદા aai airport authority of india

  • ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ 30 વર્ષ સુધી
  • સરકારના નિયમ મુજબ અનામત કેટેગરીના લોકોને તેમજ જેતે કેટેગરી છૂટ છાટ મળશે.

સિલેક્શન પ્રોસેસ aai airport authority of india

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય કસોટી/શારીરિક કસોટી પોસ્ટ આધારિત
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ પરીક્ષા

અરજી ફી aai airport authority of india

  • જનરલ/OBC/EWS ઉમેદવારો રૂ. 1000/-
  • SC/ST/PWBD/મહિલા ઉમેદવારો માટે રૂ. 0/-
  • અરજી ફી ચુકવણી માટે તમારે ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાની રહેશે જેમકે ક્રેડિટ કાર્ડ ,ડેબિટ કાર્ડ ,નેટબેન્કિંગ,ગુગલ પે ,ફોન પે વગેરે

અરજી કઈ રીતે કરવી કરવી how to apply online form ?

  • સૌપ્રથમ www.aai સર્ચ કરો
  • ત્યારબાદ https://www.aai.aero/en/careers/recruitment પસંદ કરો
  • હવે તમે ઓનલાઈન ફોર્મ પર ક્લિક કરો
  • જેમાં તમારી જરૂરી બાબતો એન્ટર કરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફી ઓનલાઇન ચુકવણી કરો
  • પેમેન્ટ ની રસીદ ડાઉનલોડ કરો
  • અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
  • અરજી ફોર્મ ભરવાની શરૂ  27 ડિસેમ્બર થી તમે 26 જાન્યુઆરી 2024 થી એપ્લાય કરી શકશો.

મહત્વની તારીખ તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ27/12/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26/01/2024

મહત્વની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
Read more : સુરત મહાનગપાલિકામાં નોકરી કરવાની તક 2024 surat municipal corporation recruitment

2 thoughts on “ધોરણ 12 પાસ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી | AAI 119 recruitment 2024”

Leave a Comment