ધો 3 પાસ પર GRD હોમગાર્ડમાં ભરતી | Gujarat Home Guard Bharti 2024 જાણો વિગતવાર » Skgujarat

ધો 3 પાસ પર GRD હોમગાર્ડમાં ભરતી | Gujarat Home guard bharti 2024 જાણો વિગતવાર

ગુજરાત હોમગાર્ડ ભરતી 2024 હોમગાર્ડ ની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે લોકો ધોરણ 3 પાસ છે તેના માટે સારો મોકો. હોમગાર્ડ ભરતી માં ચોક્કસ અરજી કરવી જોઈએ યોગ્ય લાયકાત ધરાવતા હોય તો.

GRD Gujarat Home guard bharti 2024 ગુજરાત હોમગાર્ડ ભરતી માટે સુરેન્દ્રનગર જિલ્લામાં અરજી મંગાવવામાં આવી છે. જેમાં મહિલા અને પુરુષો બંને અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા તમામ માહિતી નીચે આપેલ છે.

Gujarat home gaurd bharti 2024 GRD last date અરજી કરવાની છેલ્લી તારીખે 24 જાન્યુઆરી 2024. ગુજરાત હોમગાર્ડ ભરતી સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકા ગામમાં આ ભરતી આવેલ છે.

Gujarat homeguard bharti 2024 website,Gujarat homeguard salary as rules, gujarat home guard bharti pdf download, surendranagar district homeguard bharti 2024,GRD Bharti 2024,GRD Bharti last date

3 pass GRD Gujarat home guard bharti 2024

ભરતી બોર્ડજિલ્લા પોલીસ
પોસ્ટહોમગાર્ડ
કુલ જગ્યા
નોકરી સ્થળ સુરેન્દ્રનગર જિલ્લો
અરજી પ્રકાર offline
અરજી છેલ્લી તારીખ24/01/2024

GRD surendrnagar district home guard bharti details 2024

તાલુકો/ગામ પુરુષ /સ્ત્રી
વઢવાણબન્ને
જોરાવરબન્ને
સાયલા ગ્રામવિસ્તારસ્ત્રી
પાટડીબન્ને
બજાણા ગ્રામ વિસ્તાર પુરુષ
મુળીબન્ને
લીંબડીબન્ને
ચોટીલાબન્ને
લખતરબન્ને
ધ્રાંગધ્રા પુરુષ

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી 20 વર્ષ
  • વધુમાં વધુ 50 વર્ષ સુધી

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 3 પાસ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

હોમગાર્ડ ભરતી શારીરિક માપદંડ

  • પુરુષ : 165 સેમી 50 kg | છાતી 79 cm,84 cm ફૂલાવેલ | 1600 મીટર દોડ
  • સ્રી : 150 સેમી 40 kg | 400 મીટર દોડ

પગાર ધોરણ

  • નિયમ પ્રમાણે
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પસંદગી પ્રક્રિયા

  • મેડીકલ
  • ટેસ્ટ
  • મેરિટ

અરજી કેવી રીતે કરવી?

નજીકના પોલીસ સ્ટેશનને ફોર્મ મેળવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ત્યાં જમા કરાવવાનું રહેશે. અરજી કરવા માટે સુરેદ્રનગર જિલ્લાના જેતે પોસ્ટ માટે લાગુ પડતાં પોલીસ સ્ટેશનનેથી ફોર્મ મેળવી જરૂરી ડો્યુમેન્ટ્સ સાથે જમાં કરાવવાનું રહેશે

મહત્વની તારીખ

અરજી શરૂ તારીખ 17/01/2024
અરજી છેલ્લી તારીખ 24/01/2024

મહત્વની લીંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
aai airport authority of india 119 12 pass

10 thoughts on “ધો 3 પાસ પર GRD હોમગાર્ડમાં ભરતી | Gujarat Home guard bharti 2024 જાણો વિગતવાર”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!