અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી | Amc 731 Recruitment 2024 ; પગાર 40,800 શરૂ » Skgujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી | Amc 731 Recruitment 2024 ; પગાર 40,800 શરૂ

Ahemdabad Muncipal Corporation Recruitment 2024 ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 3 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો અમદાવાદ શહેરમાં નોકરી કરવા માંગે છે તેના માટે સારી તક. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.

Amc recruitment 2024,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 731જગ્યાઓ માટે ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.જેમાં સહાયક ટેકનીકલ સુપરવાઇઝર ઈજનેર, સહાય ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ, સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

Ahemdabad Muncipal Corporation Sahayk Junior Clerk 612 Vacancy,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 પોસ્ટ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 છે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ,ઉંમર મર્યાદા અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 | Amc recruitment sahayak junior clerk

સંસ્થા amc
પોસ્ટ નામ સહાયક જુ.ક્લર્ક ,ઇજનેર,લાઇટ
કુલ જગ્યા731
અરજી પ્રકાર ઓનલાઇન
નોકરી સ્થળ અમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024

પોસ્ટ અને જગ્યા વિગતવાર

સહાયક જુનિયર ક્લાર્ક 612
સહાયક ટેકનીકલ સુપરવાઇઝર લાઈટ26
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર 93
કુલ ખાલી જગ્યા731

શૈક્ષણિક લાયકાત

  • સહાયક જુનિયર ક્લાર્ક : કોઈપણ માન્ય સંસ્થા માંથી સ્નાતકની ડિગ્રી પાસ હોવા જોઈએ
  • સહાયક ટેકનીકલ સુપરવાઇઝર લાઈટ : બેચરલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ડિપ્લોમા
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર : બેચરલ એન્જિનિયરિંગ/d.c.e

પગાર ધોરણ

  • સહાયક જુનિયર ક્લાર્ક 26000/-
  • સહાયક ટેકનીકલ સુપરવાઇઝર લાઈટ 40,800/-
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર 40,800/-

પસંદગી પ્રક્રિયા

  • Amc recruitment 2024,અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સૌપ્રથમ તમારી લેખિત એકઝામ લેવામાં આવશે તેમાંથી પાસ થયેલો ઉમેદવારો મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે અને તેમાંથી તેનું સિલેક્શન થશે.
  • વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.

ઉંમર મર્યાદા

  • સહાયક જુનિયર ક્લાર્ક 33 વર્ષ સુધી
  • સહાયક ટેકનીકલ સુપરવાઇઝર લાઈટ 30 વર્ષ સુધી
  • સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર 30 વર્ષ સુધી
  • અમદાવાદમાં નગરપાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેની ઉંમર મર્યાદા ઉપર જણાવેલ છે.
  • વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.

આ ભરતી વિષે પણ માહિતી મેળવો

ગુજરાત પોલીસ ભરતી 2024 આવી | Gujarat Police Constable & PSI 12472 Recruitment જાણો વિગતવાર 

ધોરણ 4 પાસ આરોગ્ય વિભાગમાં ભરતી | VMC Recruitment 2024 : પગાર 22,000

Gujarat Pm poshan yojana recruitment 2024 | મધ્યાહ્ન ભોજનમાં ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી પગાર 15,000

જરુરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ
  • સિગ્નેચર
  • આધાર કાર્ડ
  • ડીગ્રી સર્ટીફીકેટ
  • માર્કશીટ
  • અન્ય જરૂરી દસ્તાવેજ

Amc Syllabus 2024

amc syllabus 2024

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 15 માર્ચ 2024
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ 2024

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત Sahayak junior clerk , engineer , light
ઓનલાઇન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

8 thoughts on “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી | Amc 731 Recruitment 2024 ; પગાર 40,800 શરૂ”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!