ગુજરાત પોલીસ ભરતી 2024 આવી | Gujarat Police Constable & PSI 12472 Recruitment જાણો વિગતવાર  » Skgujarat

ગુજરાત પોલીસ ભરતી 2024 આવી | Gujarat Police Constable & PSI 12472 Recruitment જાણો વિગતવાર 

Gujarat police constable recruitment 2024, ઘણા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી જાહેર થઈ ગઈ છે. તમારું સ્વપ્ન પોલીસમાં જવાનું હોય અને એ પણ constable અને psi ની પોસ્ટ ઉપર તમે નોકરી મેળવવા માગતા હોય તો આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વાંચો.

Gujarat Police constable 12472 recruitment 2024 , ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયથી RR ના પ્રશ્નો ચાલી રહ્યા હતા અને તે આવી ગયા બાદ ભરતીની વાત ચાલી રહી હતી અંતમાં ભરતીની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે. તમારો આતુરતાનો અંત આવી ગયો છે. નોકરી મેળવવા માટે યોગ્ય દિશામાં તૈયારી ચાલુ કરી દો.

Police constable recruitment 2024, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ ૯ અલગ અલગ પોસ્ટ માટે કુલ ખાલી જગ્યા 12472 માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું. આ પોસ્ટમાં તમને પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉમર મર્યાદા,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  તમામ માહિતી નીચે આપેલ છે. Police constabale recruitment apply online last date, પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી કુલ 12472 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીના ફોર્મ ભરવાના 04 april 2024,થી શરૂ થસે.

Gujarat Police Constable & PSI 12472 recruitment 2024 | ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી

ભરતી બોર્ડગુજરાત પોલીસ ભરતી 
પોસ્ટવિવિધ 
કુલ જગ્યા12472
અરજી પ્રક્રિયા ઓનલાઈન
છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
નોકરી સ્થળ ગુજરાત 
ઓફિસિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in

પોસ્ટ અને કુલ ખાલી જગ્યા વિગતવાર માહિતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12472 જગ્યા પર વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વિવિધ પોસ્ટના નામ નીચે મુજબ છે.

બિન હથિયારીપોલીસ સબ ઇન્સ્પેક્ટર (પુરુષ) 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મહિલા) 156
બિન હથિયારી પોલીસ કોન્સટેબલ (પુરુષ) 4422
બિન હથિયારી પોલીસ કોન્સટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સટેબલ (પુરુષ)2212
હથિયારી પોલીસ કોન્સટેબલ (મહિલા) 1090
હથિયારી પોલીસ કોન્સટેબલ SRPF (પુરુષ)1000
જેલ સિપાહી (પુરુષ) 1013
જેલ સિપાહી (મહિલા) 85
કુલ ખાલી જગ્યા12472
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત | Education qualification

  • પોલીસ કોન્સટેબલ 12 પાસ
  • પીએસઆઇ સ્નાતક ગ્રેજ્યુએટ
  • પોલીસ કોન્સ્ટેબલ માટે 12 પાસ અને પીએસઆઇ ની પોસ્ટ માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ.
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.

ઉંમર મર્યાદા | Age Limits

પોલીસ કોન્સ્ટેબલ Constable 

  • ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ 
  • વધુમાં વધુ 33 વર્ષ સુધી

પોલીસ સબ ઇન્સ્પેક્ટર Psi 

  • ઓછામાં ઓછી 20 વર્ષ 
  • વધુમાં વધુ 33 વર્ષ સુધી 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉંમર 18 થી 33 વર્ષ સુધીની હોવી જોઈએ રિઝર્વ કેટે કરીને અનામતનો લાભ મળશે.

ઉંમર મર્યાદા છૂટછાટ નીચે પ્રમાણે

  • OBC 3 વર્ષ 
  • SC 5 વર્ષ 
  • ST 5 વર્ષ 
  • Gujarat home gaurd 5 વર્ષ 

પગાર ધોરણ | Salary

  • પોલસી કોન્સ્ટેબલ 26,000/- શરૂ
  • પીએસઆઈ psi –

શારીરિક માપદંડ (PMT) Constable & Si 

પુરુષ ઉમેદવાર માટે

  • જનરલ/UR હાઈટ 165 cm છાતી 79cm & cm expanded 
  • St/Sc/Sebc હાઈટ 162 cm છાતી 79cm & cm expanded 

દોડ (running) શારીરિક કાર્યક્ષમતા કસોટી 

પસંદગી પ્રક્રિયા | Selection process

  • શારીરિક કસોટી (running)
  • લેખિત પરીક્ષા
  • મેરીટ લીસ્ટ 
  • વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો

જરૂરી ડોક્યુમેન્ટ | Document

  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ 
  • બેંક પાસબુક
  • સહી 
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ડીગ્રી સર્ટીફીકેટ 
  • અન્ય  જરૂરી ડોક્યુમેન્ટ

How to apply online અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે ojas ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું
  • ત્યાં સત્તાવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચો
  • જે પોસ્ટ માટે અરજી કરવી છે તેના પર ક્લિક કરો
  • તેમાં તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લ્યો ભવિષ્ય માટે સુરક્ષિત રાખો

હાલમાં ચાલી રહેલી ભરતી 2024

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 4 એપ્રિલ  2024
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024

મહત્વની લીંક

સતાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા (4 એપ્રિલ થી)અહીં ક્લિક કરો
હોમ પેજ પર અહીં ક્લિક કરો
Join whatsapp group અહીં ક્લિક કરો