8 પાસ ભરતી | પોસ્ટ વિવિધ,પરીક્ષા વગર નોકરી,Radhe Radhe Education And Charitable Trust  » Skgujarat

8 પાસ ભરતી | પોસ્ટ વિવિધ,પરીક્ષા વગર નોકરી,Radhe Radhe education and charitable trust 

જો તમે નોકરીની શોધમાં હોય અને તમે ધોરણ 8 પાસ છો તો તમારા માટે છે સારા સમાચાર. શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો રૂબરૂ મળીને નોકરી મેળવી શકે છે. shree radhe radhe education and charitable trust tathastu vidhyapith recruitment 2024

જીગ્નેશ દાદા શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ માટે કોમ્પ્યુટર ઓપરેટર, એકાઉન્ટન્ટ અને ચોકીદારની પોસ્ટ માટે જગ્યા બહાર પાડવામાં આવી છે. આમાં તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા કે અરજીથી આપવા નથી ફક્ત તમને રૂબરૂ બોલાવીને જરૂરી લાયકાત વિશે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ તમારી નોકરી પાક્કી મળી જશે.

Jigensh dada shree radhe radhe education and charitable trust tathastu vidhypith, તથાસ્તુ વિદ્યાપીઠ માટે જરૂરી લાયકાત પર જગ્યા ભરવામાં આવશે. શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોસ્ટનું નામ,છેલ્લી તારીખ કઈ છે, પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત તમામ માહિતી નીચે આપેલ છે.

8 પાસ ભરતી Shree radhe radhe education and charitable trust recruitment 2024

સંસ્થાતથાસ્તુ વિદ્યાપીઠ
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા08
રૂબરૂ પસંદગી 14 માર્ચ 2024
નોકરી સ્થળઅમરેલી

પોસ્ટ વિગતવાર

કોમ્પ્યુટર ઓપરેટર 02
એકાઉન્ટન્ટ02
ચોકીદાર 04
total vacancy08

વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો

શૈક્ષણિક લાયકાત

  • કોમ્પ્યુટર ઓપરેટર : b.c.a ccc  કોમ્પ્યુટર અનુભવ ધરાવતા હોવા જોઈએ
  • એકાઉન્ટન્ટ : B.com કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ ની ડીગ્રી પાસ કરેલો હોય છે.
  • ચોકીદાર : ધોરણ 8 પાસ
  • વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો

પગાર ધોરણ

  • પગાર ધોરણની માહિતી પોસ્ટ મુજબ રહેશે જ્યારે તમને રૂબરૂ બોલવામાં આવશે ત્યારે જે પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તે મુજબ તમારુ પગાર રહેશે.

અરજી ફી

  • શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી કરવાની છે તેમાં તમારે કોઈપણ પ્રકારની ફી આપવની નથી તમારે ફક્ત રૂબરૂ નીચે આપેલ સ્થળ પર હાજર થવાનું રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • Shree radhe radhe education and charitable trust tathastu 08 recruitment 2024 જરૂરી લાયકાત પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ તમને નોકરી મળી જશે.

રૂબરૂ મળવાનું સ્થળ : અમરેલી-લાઠી હાઈવે ,મુ. કેરળાની બાજુમાં,તા.લાઠી, જિલ્લો .અમરેલી

  • મો. 9408482860,998882612
  • કેમ્પસ ડાયરેક્ટર : ભાર્ગવભાઈ ઠાકર

મહત્વની તારીખ

અરજી સાથે રૂબરૂ 14 માર્ચ 2024
સવારે10 થી 6 સુધી

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
honda motercycle bharti

10 પાસ પર હોન્ડા મોટસાઇકલ કંપનમાં ભરતી | Honda motorcycle company recruitment 2024 ,જાણો સંપુર્ણ માહિતી 

6 thoughts on “8 પાસ ભરતી | પોસ્ટ વિવિધ,પરીક્ષા વગર નોકરી,Radhe Radhe education and charitable trust ”

Leave a Comment