10 પાસ પર હોન્ડા મોટસાઇકલ કંપનમાં ભરતી | Honda Motorcycle Company Recruitment 2024 ,જાણો સંપુર્ણ માહિતી  » Skgujarat

10 પાસ પર હોન્ડા મોટસાઇકલ કંપનમાં ભરતી | Honda motorcycle company recruitment 2024 ,જાણો સંપુર્ણ માહિતી 

Honda motorcycle company recruitment : હોન્ડા મોટરસાયકલ કંપની દ્વારા ભરતી 2024 જે લોકો ધોરણ 10 પાસ છે અને iti કરેલ છે તેના માટે સારા સમાચાર. જિલ્લા રોજગાર વિનિમય પાટણ દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેરો આ ભરતી મેળામાં હાજરી આપી યોગ્ય નોકરી મેળવી શકે છે.

Honda motorcycle company recruitment મોટા મોટરસાયકલ કંપની દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી મેળાનું આયોજન થવાનું છે. આ ભરતી મેળો 11 માર્ચ 2024 ના જિલ્લા સેવા સદન રાજમહેલ રોડ પાટણ ખાતે થવાનું છે.

Honda motorcycle company recruitment કુલ ત્રણ પોસ્ટ માટે આ ભરતી મેળાનું આયોજન થવાનું છે.આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ ,ભરતી મેળાની તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

Honda motorcycle company recruitment | Gujarat Job Fair Patan 

સંસ્થા હોન્ડા મોટરસાયકલ 
પોસ્ટઅલગ અલગ
કુલ જગ્યા
અરજી પ્રકાર  ઓફલાઇન
ભરતી મેળાની તારીખ11/03/2024

પોસ્ટનું નામ

  • એસેમ્બલી કાર્ય ( ફીટર,વેલ્ડર,ટર્નર)
  • રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા ભરતી મેળાનું આયોજન થવાનું છે એમાં વિવિધ પોસ્ટ માટે ભરતી થશે.

કુલ જગ્યા વિગતવાર

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પાટણ ખાતે આ ભરતી મેળવવા આયોજન થવાનું છે તેમાં માત્ર પોસ્ટનું નામ આપેલ છે આમાં કુલ જગ્યા નથી તમારે તેના માટે રૂબરૂ  આવશો એટલે તેની માહિતી તમને મળી જશે

શૈક્ષણિક લાયકાત | Education qualification

  • ફિટર,વેલ્ડર, ટર્નર આ ત્રણ પોસ્ટ માટે સત્તાવાર જાહેરાતમાં ધોરણ 10 પાસ અને iti  કરેલ હોવા જોઈએ
  • વધુ માહિતી માટે  સત્તાવાર જાહેરાત વાંચો 

નોકરીદાતા કંપનીનું નામ

  • હોન્ડા મોટા સાઇકલ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ગામ :વિઠલાપુર, તાલુકો માંડલ, જિલ્લો: અમદાવાદ

અરજી ફી | Application fee

  • મોટા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભરતી થવાની છે તેના માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી આપવા નથી ફક્ત તમારે પાટણ ખાતે આ ભરતી મેળો થવાનો છે. તેમાં તમારે હાજર રહેવાનું અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે પાસ થઈ જશો એટલે તમને નોકરી મળી જશે.

પગાર ધોરણ | Salary

  • હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફીટર ,વેલ્ડર ,ટર્નર પોસ્ટ માટે ભરતી થવાની છે આમાં કંપનીના ધારા ધોરણ મુજબ પગાર મળશે જેની સત્તાવાર નોટિફિકેશન માહિતી આપેલ નથી.

પસંદગી પ્રક્રિયા | Selection process

  • સિલેક્શન પ્રોસેસ ની વાત કરીએ તો  હોન્ડા  મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની જરૂરી લાયકાત અને તમારા ઇન્ટરવ્યૂના આધાર ઉપર તમારી પસંદગી કરશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • સહી
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ધોરણ10 માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ lc
  • Iti certificate 
  • તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

ભરતી મેળાનું સ્થળ 

  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ ટી આઇ) -રાધનપુર હાઇવે રોડ, મુ – હારીજ તા. હારીજ ,જિલ્લો. પાટણ

મહત્વની તારીખો

ભરતી મેળો 11/03/2024
સમય સવારે 10 : 00 વાગ્યે સોમવાર 

મહત્વની લિંક

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
sukanya samriddhi yojana gujarati 2024 1

Sukanya Samriddhi Yojana Gujarati 2024 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2024

3 thoughts on “10 પાસ પર હોન્ડા મોટસાઇકલ કંપનમાં ભરતી | Honda motorcycle company recruitment 2024 ,જાણો સંપુર્ણ માહિતી ”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!