Gujarat pm poshan yojana recruitment 2024, પીએમ પોષણ યોજના મધ્યાન ભોજનમાં ભરતી, સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જગ્યા માટે અરજી કરી શકે છે.
Pm poshan yojana kheda district recruitment 2024 : પીએમ પોષણ યોજના ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ભરતી, વિવિધ પોસ્ટ માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં પગાર ધોરણ મહિને 15000 આપવામાં આવશે. પીએમ પોષણ યોજના જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
પીએમ પોષણ યોજના જગ્યા માટે તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવની નથી, કોઈ પણ પ્રકારની અરજી આપવાની નથી. માત્ર તમારા ઇન્ટરવ્યૂ અને લાયકાત મુજબ નોકરી મળશે.
શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પોસ્ટ નું નામ અરજી કરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
Pm poshan yojana recruitment 2024 | મધ્યાહ્ન ભોજન ભરતી નડિયાદ
પોસ્ટ | cordinator/supervisor |
કુલ જગ્યા | 09 |
પસંગી | ઇન્ટરવ્યુ |
નોકરી સ્થળ | નડિયાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18/03/2024 |
પોસ્ટ વિગતવાર
જિલ્લા પ્રોજેક્ટ કો – ઓડીનેટર | 01 |
તાલુકા એમડીએમ સુપરવાઇઝર | 08 |
કુલ જગ્યા | 09 |
શૈક્ષણિક લાયકાત
- કોઈપણ માન્ય સંસ્થા માંથી સ્નાતક પાસ
- કોમ્પ્યુટર અંગેનું સર્ટિફિકેટ
- એક્સપિરિયન્સ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પગાર ધોરણ
- જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર 15,000
- તાલુકા એમ ડી એમ સુપરવાઇઝર 15,000
- ઓફિસિયલ નોટિફિકેશન મુજબ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને તાલુકા સુપરવાઇઝર બંનેનો પગાર 15000 ફિક્સ રહેશે 11 માસના કરાર આધારિત ભરતી છે.
- વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચવી.
ઉંમર મર્યાદા
- પીએમ પોષક યોજના ભરતી માટે તમારી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો.
અરજી કરવા માટેનું એડ્રેસ : જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરી, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, ડભાણ,નડિયાદ જિલ્લો ખેડા
પસંદગી પ્રક્રિયા
- પીએમ પોષણ યોજના તમારે માત્ર ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તમારું તેમાંથી સિલેક્શન થશે અને નોકરી મળશે.
મહત્વની તારીખ
- અરજી કરવાની અંતિમ તારીખ 18 માર્ચ 2024 ,જો તમે જે પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો ઉપર આપેલ એડ્રેસ પર તમારે 18 માર્ચ 2024 પહેલાં અરજી પહોંચાડવાની રહેશે.
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત જોવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ જવા | અહીં ક્લિક કરો |
નોંધ. નમસ્કાર મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચાર પત્ર ન્યુઝ પેપર સરકારી પોર્ટલ અને અન્ય ઓનલાઈન માધ્યમો દ્વારા લેવામાં આવતી હોય છે ફોર્મ અથવા રચીકર્તા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચો.
Hi