BMC Recruitment 2024 : ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરીની સુવર્ણ તક » Skgujarat

BMC recruitment 2024 : ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરીની સુવર્ણ તક

Bhavanagar muncipal corporation recruitment 2024, સરકારી નોકરીની સ્વપ્ન અને તેને પૂર્ણ કરવાનો ઇચ્છુક તમામ ઉમેદવારો માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. સુવર્ણ અવકાશ આવી ગયો છે. આ ભરતીમાં વિવિધ પદો માટે અરજીઓ માગવામાં આવી રહી છે, જેની માહિતી નીચે આપવામાં આવી છે.

BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક તમારા માટે છે. આ ભરતી અંગેની  સંપૂર્ણ માહિતી જેમ કે ફોર્મ ભરવાની શરૂ તારીખ થી અંતિમ તારીખો, પોસ્ટનુંનામ, જરૂરી શૈક્ષણીક લાયકાત , પોસ્ટ અનુસાર પગારધોરણ મળ છે, કુલ ખાલી જગ્યાઓની , અરજી કઈ રીતે કરવી વગેરે આ પોસ્ટમાં આપેલ છે.

BMC recruitment 2024 ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી

સંસ્થા ભાવનગર મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 23 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://bmcgujarat.com

પોસ્ટ્સ નામ

નીચેના પદો માટે ભરતી થનાર છે:

  • – ગાયનેકોલોજિસ્ટ
  • – પીડિયાટ્રિશિયન
  • – ચીફ ફાયર ઓફિસર
  • – સ્ટેશન ફાયર ઓફિસર
  • – ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ
  • – વેટરનરી ઓફિસર
  • – ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિક)
  • – સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર (મહિલા)

પગારધોરણ

Bhavanagar muncipal corporation recruitment આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર માસિક પગાર રૂપિયા ધારાધોરણ મુજબ ચુકવવામાં આવશે તેની માહિતી સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવી નથી. આ અંગેની  માહિતી ટૂંક સમયમાં BMC ની વેબસાઈટ તથા ojas gujarat પર મુકવામાં જાહેર કરવામાં આવશે.
પગારધોરણ સંબંધિત માહિતી જાહેરાતમાં મુજબ આવશે.

શૈક્ષણિક લાયકાત

  • પોસ્ટ મુજબ  વિવિધ શૈક્ષણિક લાયકાતો છે. અનેક પોસ્ટ્સ માટે વિશેષ શૈક્ષણિક લાયકાતો અને અન્ય લાયકાતો વિશેની માહિતી સત્તાવાર જાહેરાતમાં ઉપલબ્ધ રહેશે.

ભાવનગર મહાનગરપાલિકાની આ સરકારી નોકરીની તક માટે જુઓને તૈયાર થઈ જાય અમારી વેબસાઈટ અને ઓજસ ગુજરાત પ્લેટફોર્મ પર તમે સરકારી નોકરીની તાજેતર અપડેટ્સ અને જાહેરાત મેળવી શકો છો. તો આજે જ ઓનલાઈન અરજી કરો.

જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

અરજી કરવા માટે ઉમેદવારોને અનેક જરૂરી પુરાવાઓ સાથે રજૂ કરવાના

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

Read more :

vidhva sahay yojana 2024 | વિધવા સહાય યોજના

Sukanya samruddhi yojana gujarati 2024 |સુકન્યા સમૃદ્ધિ યોજના

મહત્વની  તારીખો

નોટિફિકેશન જાહેર તારીખ5 માર્ચ 2024
અરજીની છેલ્લી તારીખ23 માર્ચ 2024

મહત્વની લિંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

2 thoughts on “BMC recruitment 2024 : ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરીની સુવર્ણ તક”

Leave a Comment