સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભરતી | Recruitment For Various Posts By Community Health Centre ; જાણો સંપુર્ણ વિગત  » Skgujarat

સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભરતી | Recruitment for various posts by Community Health Centre ; જાણો સંપુર્ણ વિગત 

જિલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી નવસારી જિલ્લાના કેન્દ્ર અને સબ ટ્રસ્ટીક હોસ્પિટલ ખાતે વર્ગ 1ની ખાલી જગ્યા ઉપરાંત પૂર્ણકાલી 11 માસના આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે તેમજ વધુમાં સત્તાવાર નોટિફિકેશનમાં જાણી શકો છો.

જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો 4 એપ્રિલ 2024 ગુરુવારના રોજ નવસારી ખાતે ઇન્ટરવ્યૂમાં ભાગ લઈને નોકરી મેળવી શકો છો.આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ ,ઉંમર મર્યાદા ,ઇન્ટરવ્યૂ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

જિલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ભરતી | Sub district hospital recruitment 2024

સંસ્થા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ
કુલ જગ્યા 18
અરજીવોક ઈન ઇન્ટરવ્યૂ 
ઇન્ટરવ્યૂ તારીખ4 એપ્રિલ 2024
નોકરી સ્થળ નવસારી જીલ્લો

પોસ્ટ અને જગ્યા  વિગતવાર

  • સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા કુલ 5 પોસ્ટ માટે અને કુલ 18 જગ્યા માટે ,જેમાં ફિઝિશિયન જનરલ સર્જન, ગાયનોકોલોજિસ્ટ , એનેસ્થેતિક  ની પોસ્ટ માટે તમારે વોકિંગ ઇન્ટરવ્યૂ હાજર રહેવાનું.
  • ઉપર આપેલ 5 અલગ અલગ પોસ્ટ 11 માસના કરાર આધારિત છે.

શૈક્ષણિક લાયકાત 

  • નવસારી જિલ્લા કેન્દ્ર દ્વારા વિવિધ પોસ્ટ મુજબ લાયકાત ની માહિતી સતાવાર નોટિફિકેશન માં આપેલ છે જેની માહિતી તમે નીચે વાચી  શકો છો.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમારે કોઈપણ પ્રકારની અરજી કરવા નથી માત્ર તમારે ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનું રહેશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારને તેમાંથી પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ તમને નોકરી મળશે.
  • વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.

ઉમર મર્યાદા

  • નવસારી જિલ્લા સામયિક આર કે કેન્દ્રની પોસ્ટ માટે ઉંમર મર્યાદા માહિતી આપેલ નથી. પરંતુ વધુ માહિતી માટે તમે તેની કચેરી નો સંપર્ક કરી શકો છો.

જરુરી ડોક્યુમેન્ટ 

  • પાસપોર્ટ સાઈઝ
  • સિગ્નેચર 
  • આધાર કાર્ડ 
  • ડીગ્રી સર્ટીફીકેટ 
  • માર્કશીટ 
  • અન્ય જરૂરી દસ્તાવેજ

આ ભરતી વિષે પણ વધુ માહિતી મેળવો

ઇન્ટરવ્યૂ એડ્રેસ

  • ત્રીજો માળ, સભાખંડ , કલેકટરશ્રીની કચેરી કાલીયા વાડી નવસારી.
વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ4 એપ્રિલ 2024
સમયબપોરના 2 કલાક

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો 

નોંધ. ડેટા એન્ટ્રી ઓપરેટર ની ભરતી 11 માસના આધારિત છે.

Note. મિત્રો અરજી કરતા પહેલા તમારે એકવાર સત્તાવાર જાહેરાત વાંચવી ત્યારબાદ અરજી કરવી.

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!