Gandhinagar Traffic Brigade Bharti 2024 : ગાંધીનગર ટ્રાફિક બ્રિગેડ ભરતી | ફક્ત 9 પાસ જાણો સંપુર્ણ માહિતી » Skgujarat

Gandhinagar Traffic Brigade Bharti 2024 : ગાંધીનગર ટ્રાફિક બ્રિગેડ ભરતી | ફક્ત 9 પાસ જાણો સંપુર્ણ માહિતી

Gandhinagar Traffic Brigade Bharti 2024: ગાંધીનગર ટ્રાફિક બ્રિગેડમાં 176 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરવાની રહેશે. જે લોકોને ટ્રાફિક બ્રિગેડ સેવક નોકરી કરવા માંગે છે તેના માટે સારી તક.

ગાંધીનગર ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024 Gandhinagar traffic brigade volunteer recruitment ભરતીની અરજી કરવાની છેલ્લી તારીખ 7 માર્ચ 2024 છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેમકે પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ કુલ કેટલી જગ્યાઓ છે તમામ પ્રકારની માહિતી નીચે આપેલ છે.

Gandhinagar Traffic Brigade recruitment 2024 | Gujarat TRB Bharti

સંસ્થા ગાંધીનગર ટ્રાફિક બ્રિગેડ
પોસ્ટટ્રાફિક બ્રિગેડ સેવક
અરજી પ્રકાર ઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 07 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://police.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • ટ્રાફિક બ્રિગેડ દ્વારા પુરુષ અને મહિલા ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવી છે
  • ટ્રાફિક બ્રિગેડ 176

કુલ ખાલી જગ્યા

  • TRB ટ્રાફીક બ્રિગેડ ભરતી મહિલા અને પુરુષની એમ કુલ જગ્યાએ 176 જગ્યા ઉપર ભરતી હાથ ધરવામાં આવી છે.

શૈક્ષણીક લાયકાત

  • ટ્રાફિક બ્રિગેડ સેવક TRB ભરતી માટે ધોરણ 9 પાસ હોવા જોઈએ અને શારીરિક લાયકાત માટે તમે સત્તાવાર જાહેરાત જોઈ શકો છો.

વયમર્યાદા

  • ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીના અરજી કરી શકે છે.

અરજી ફી

  • ટ્રાફિક બ્રિગેડ trb આ ભરતી ની અરજી કરવા માટે કોઈપણ પ્રકારની તમારે ફી ચૂકવવાની નથી તમે નિ:શુલ્ક અરજી કરી શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

  • વિગતો ભરેલું અરજી ફોર્મ
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ધોરણ 9 માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી શારીરિક કસોટી લેવામાં આવશે ત્યારબાદ વિભાગ દ્વારા ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષા તથા અન્ય પણ પ્રકારે આધારિત ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવે છે વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત જોઈ શકો છો.

પગારધોરણ

  • TRB ટ્રાફિક બ્રિગેડની ભરતીમાં તમે પસંદગી પામ્યા બાદ તમારો પગાર ધારાધોરણ નિયમ મુજબ તમને દરરોજના રૂપિયા 300 થી 400 રૂપિયા સુધી વેતન ચુકવવામાં આવશે વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાતમાં સંપૂર્ણ માહિતી મેળવી શકો છો

અરજી કઈ રીતે કરવી?

  • ટ્રાફિક બ્રેકેટ ભરતી માટે તમારે ઓફલાઈન માધ્યમ દ્વારા પોસ્ટ અથવા કુરિયર દ્વારા તેમજ રૂબરૂ જઈને પણ તમે અરજી જમા કરાવી શકો છો જેની સત્તાવાર વેબસાઈટ પર અરજી નું ફોર્મ નમૂનો આપેલ છે. https://spgandhinagar.gujarat.gov.in/
  • અરજી મોકલવાનું સરનામું પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેકટર – 27, ગાંધીનગર છે. મિત્રો, જો તમને આ ભરતી વિષે પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર 9978405968 પર સંપર્ક કરી શકો છો.

મહત્વની તારીખો

  • ગાંધીનગર ટ્રાફિક બ્રિગેડ ભરતી ની જાહેરાત 1 માર્ચ 2024 બહાર પાડવામાં આવી હતી અને ભારતીના ફોર્મ 2 માર્ચના રોજ કરી શકાશે અને અરજી કરવાની અંતિમ તારીખ 7 માર્ચ 2024 છે.

મહત્વની લિંક

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Read more :

10 પાસ નગરપાલિકા ભરતી | Gujarat Nagarpalika Recruitment 2024

પરીક્ષા વગર સીધી ભરતી | Gariyadhar nagarpalika recruitment 2024

Leave a Comment