Gariyadhar Nagarpalika Recruitment : ગારિયાધાર નગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે અને તેની સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર થઈ ગઈ છે. આ ભરતી ગારિયાધાર નગરપાલિકામાં સીટી મેનેજરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નોકરી મેળવવા માટે તમારે માત્ર ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે ત્યાર બાદ તમારી પસંદગી થાય એટલે મળવા પાત્ર વેતન મળશે.
ગારિયાધાર નગરપાલિકા દ્વારા ભરતી સીટી મેનેજરની પોસ્ટ માટે છેલ્લી તારીખ 7 માર્ચ 2024 સુધીમાં ગારિયાધાર મીઠા કૂવા પાસે 364505 ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ ભરતીમાં 11 માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે.
ગારિયાધાર નગરપાલિકા દ્વારા ભરતી વિશેની માહિતી જેમકે પગાર ધોરણ ,ઇન્ટરવ્યૂ તારીખ , ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત તમામ માહિતી નીચે આપેલ છે.
Gariyadhar nagarpalika Recruitment | ગારિયાધાર નગરપાલિકા ભરતી 2024
સંસ્થા | ગારિયાધાર મ્યુનિસિપાલિટી |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 7 માર્ચ 2024 |
નોકરી સ્થળ | ગારિયાધાર |
જરૂરી તારીખો
- ગારિયાધાર નગરપાલિકા દ્વારા છેલ્લી તારીખ 7 માર્ચ 2024 ના રોજ ગારિયાધાર નગરપાલિકા ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે
પોસ્ટનું નામ
- સીટી મેનેજર SWM
શૈક્ષણિક લાયકાત
સીટી મેનેજર | SWM B.e/B.tech environment / B.e/,b.teh civil , m.e/ m. tech environment /m.e / m.tech – civil લાયકાતની વધુ માહિતી માટે જાહેરાત વાંચવી. |
પગારધોરણ
- ગારિયાધાર નગરપાલિકાની ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ધારા ધોરણ મુજબ ₹30,000 સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે અને આ ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ આધાર ઉપર કરાર કરવામાં આવશે.
અરજી ફી
- ગારિયાધાર નગરપાલિકા દ્વારા ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ચૂકવવાની નથી તમારે માત્ર ઇન્ટરવ્યૂ સ્થળે આપવાનું રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- ગારિયાધાર નગરપાલિકા ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા
- ગારિયાધાર નગરપાલિકા આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. ત્યાર બાદ તમારુ સિલેસન થશે.તમારે કોઈપણ પરીક્ષા વગર આપવાની નથી સીધી ઇન્ટરવ્યુ આધારિત નોકરી મળશે.
નીચે આપેલ પોસ્ટ પણ વાચવી જોઇએ
- ગુજરાત પાણી પુરવઠા વિભાગ ભરતી | GWSSB Recruitment 2024
- ગુજરાત નગરપાલિકા ભરતી 2024 | Gujarat Muncipality Recruitment
અરજી મોકલવાનું સ્થળ : ગારિયાધાર નગરપાલિકા મીઠા કૂવા પાસે પિન કોડ: 364505
મહત્વની તારીખ
ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 7 માર્ચ 2024 |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
I’m jode
BA. Pass
10th ITI
Chavda Sagar vallabhai
Chavda Sagar vallabhai Ghati palitan bavanagar
10th 56 ITI 59
10 pass end Iti electronic