Gujarat Nagarpalika Recruitment : પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹ 30,000,સુધી જાણો સંપુર્ણ માહિતી  » Skgujarat

Gujarat nagarpalika Recruitment : પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹ 30,000,સુધી જાણો સંપુર્ણ માહિતી 

Gujarat Municipality Recruitment : ગુજરાત નગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે અને તેની સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર થઈ ગઈ છે. આ ભરતી છોટા ઉદયપુર નગરપાલિકામાં સીટી મેનેજરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આના માટે તમારે માત્ર ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ભરતી સીટી મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ ની તારીખ 29 ફેબ્રુઆરી 2024 અને બપોરના 1:00 વાગે લેવામાં આવશે. પગાર ધોરણ 30 હજાર સુધી મળવા પાત્ર રહેશે. આ ભરતીમાં 11 માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે.

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ભરતી વિશેની માહિતી જેમકે પગાર ધોરણ ,ઇન્ટરવ્યૂ તારીખ , ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત તમામ માહિતી નીચે આપેલ છે.

Gujarat nagarpalika Recruitment | છોટાઉદેપુર નગરપાલિકા ભરતી 2024

સંસ્થા છોટાઉદેપુર મ્યુનિસિપાલિટી
પોસ્ટ  વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024
નોકરી સ્થળ છોટાઉદેપુર

જરૂરી તારીખો

  • છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 29 ફેબ્રુઆરી 2024 ના રોજ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે આમાં તમારી કોઈપણ પ્રકારનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી તમારે માત્ર નોકરી મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારે રૂબરૂ ઇન્ટરવ્યૂ સ્થળે હાજર થવાનું રહેશે.

પોસ્ટનું નામ

  • સિટી મેનેજર MIS/IT
  • સીટી મેનેજર SWM

શૈક્ષણિક લાયકાત 

સિટી મેનેજર MIS/ITB.E/B. TECH IT,M.E/M.tech- IT, B.C.A,B.SC.IT,M.C.A ,M.se. IT
સીટી મેનેજર SWMB.e/B.tech environment / B.e/,b.teh civil , m.e/ m. tech environment /m.e / m.tech – civil

લાયકાતની  વધુ માહિતી માટે જાહેરાત વાંચવી.

પગારધોરણ

  • છોટાઉદેપુર નગરપાલિકાની ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ધારા ધોરણ મુજબ ₹30,000 સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે અને આ ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ આધાર ઉપર કરાર કરવામાં આવશે.

અરજી ફી

  • છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ચૂકવવાની નથી તમારે માત્ર ઇન્ટરવ્યૂ સ્થળે આપવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

  • છોટાઉદેપુર નગરપાલિકા ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

  • મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

નીચે આપેલ પોસ્ટ પણ વાચવી જોઇયે

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ

  • મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 29 ફેબ્રુઆરી 2024 બપોરે 01:00 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ છોટાઉદેપુર નગરપાલિકા કચેરી, ફાયર સ્ટેશન પાસે, – 391165

અરજી કરવા માટે જરૂરી લિંક

જાહેરાત માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

2 thoughts on “Gujarat nagarpalika Recruitment : પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹ 30,000,સુધી જાણો સંપુર્ણ માહિતી ”

Leave a Comment