સિવિલ હોસ્પિટલમાં ભરતી | civil hospital recruitment 2024

Civil hospital recruitment 2024 : નેશનલ હેલ્થ મિશન દ્વારા વિવિધ ટેકનીકલ જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ઓનલાઈન ભરી શકે છે.

સિવિલ હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી માં કુલ 2 પોસ્ટ અને 4 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 છે. શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ ,કુલ જગ્યા ,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

સિવિલ હોસ્પિટલમાં ભરતી | civil hospital bharti 2024

સંસ્થા NHM
પોસ્ટ વિવિધ
કુલ ખાલી જગ્યા 4
છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી
અરજી પ્રકારઓનલાઇન
Official websitearogyasathi.gujarat.gov.in/

પોસ્ટ વિગતવાર

સ્ટાર નર્સ SNCU 3
સ્ટાફ નર્સ LAQSHYA 1
total vacancy4

શૈક્ષણીક લાયકાત 

  • સ્ટાર નર્સ SNCU ,સ્ટાફ નર્સ LAQSHYA પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે વધુ માહિતી સત્તાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ 

  • સ્ટાર નર્સ SNCU 13,000
  • સ્ટાફ નર્સ LAQSHYA 13,000
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત જરૂર વાંચવી

પસંદગી પ્રક્રિયા

  • Civil hospital recruitment 2024 ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતીમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે. ત્યાર છૂટા કરી દેવામાં આવશે અથવા કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવશે.

ડોક્યુમેન્ટ્સ લિસ્ટ

  • આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ
  • ફોટો સહી
  • માર્કશીટ
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કઈ રીતે કરવી ?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું ત્યારબાદ તમારે જે પોસ્ટ માટે એપ્લાય કરવાની છે તેના પર એપ્લાય બટન પર ક્લિક કરવાનું અને જરૂરી ડોક્યુમેન્ટ અને તમારી માહિતી એન્ટર કરવાની ફોર્મ સબમીટ થઈ જશે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ19 ફેબ્રુઆરી 2024
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 28 ફેબ્રુઆરી 2024

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

નોંધ : અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર, ન્યુઝ પેપર ,ઓનલાઈન યુઝ પ્લેટફોર્મ વગેરે માધ્યમ માથી હોય છે. ફોર્મ ભરતા પહેલા એકવાર સત્તાવાર જાહેરાત વાંચવી પછી આગળ વધુ.