Mission Vatsalya yojana recruitment : ધોરણ 10 પાસ છો તો આ ઇન્ટરવ્યૂ ભાગ લઈને નોકરી મેળવી શકો છો. ગુજરાત સરકાર ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. મિશન યોજના હેઠળ સુરેન્દ્રનગર ખાતે આ ભરતી થવાની છે.
Mission Vatsalya yojana recruitment 2024 , આ ભરતી 11 માસના કરાર આધારિત ફિક્સ પગાર દ્વારા જગ્યાઓ ભરવાની છે. આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા તમારે આપવા નથી અને અરજીથી પણ નથી. માત્ર તમારે સ્વખર્ચે વોક ઈન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ પોસ્ટ પ્રમાણે ઇન્ટરવ્યૂ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે. ઇન્ટરવ્યૂ ની તારીખ 29 ફેબ્રુઆરી 2024 રહેશે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઇન્ટરવ્યૂ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
Mission Vatsalya yojana recruitment 2024
સસ્થાનું નામ | મીશન વાત્સલ્ય યોજના |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 7 |
ઇન્ટરવ્યુ તારીખ | 29 ફેબ્રુઆરી 2024 |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ |
ઇન્ટરવ્યુ સ્થળ | સુરેન્દ્રનગર |
પોસ્ટ વિગતવાર
સોશ્યલ વર્કર અર્લી ચાઈલ્ડ હૂડ એજ્યુકેટર | 1 |
Pt યોગા ટીચ | 2 |
કુક રસોયા | 1 |
હાઉસ કીપર | 1 |
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 1 |
આર્ટ ક્રાફટ કમ મ્યુઝિક ટીચર | 1 |
શૈક્ષણિક લાયકાત
- મિશન વાત્સલ્ય યોજના માટે વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે કુલ સાત પોસ્ટ પ્રમાણે લાયકાત પોસ્ટ મુજબ છે વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો.
પગાર
- મિશન યોજનામાં કુલ સાત પોસ્ટ માટે પગાર ધોરણ ઓછામાં ઓછો 11,767 થી 18,536 સુધી છે.
- વધુ માહિતી માટે સતાવાર જાહેરાતમાં માહિતી આપેલ છે.
વય મર્યાદા
- ઓફિસિયલ સત્તાવાર જાહેરાતમાં ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુ 40 વર્ષ સુધી પણ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત માહિતી આપેલ છે
જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ
- જરૂરી ડોક્યુમેન્ટ
- સહી , ફોટો
- ડિગ્રી સર્ટિફિકેટ
- LC
- અનુભવ પ્રણામ પત્ર (હોય તો)
- અન્ય ડોક્યુમેન્ટ્સ
ઇન્ટરવ્યુ સ્થળ : સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, TV સ્ટેશન પાસે,જિલ્લા પંચાયત કચેરી પાછળ, સુરેન્દ્રનગર
નીચે આપેલ પોસ્ટ વાંચો
8 પાસ નગરપાલિકા ભરતી | Nagarpalika recruitment 2024
સિવિલ હોસ્પીટલમાં ભરતી | Civil hospital recruitment 2024
મહત્વની તારીખ
- આ ભરતી માટે ઇન્ટરવ્યુ તારીખ 29 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવ્યું છે અને સવારે 8 થી 10 વાગ્યા સુધી રહેશે.
મહત્વની લિંક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
નોંધ : મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર, ન્યુઝ અલગ અલગ મધ્યમ દ્વારા,વિવિધ સરકારી પોર્ટલ લેવામાં આવે છે ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી ત્યાર બાદ અલગ વધવું.
Whatsapp Group માં જોડાવ | અહી ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહી ક્લિક કરો |
My nambar 7862856034