ધોરણ 8 પાસ પર નગરપાલિકામાં ભરતી , જો તમે નોકરી ની શોધમાં છો તો તમારા માટે સારા સમાચાર. બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ નગરપાલિકા દ્વારા અલગ અલગ વિભાગ માટે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.
Borsad nagarpalika recruitment 2024, બોરસદ નગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ ખાલી જગ્યા 30 ,આમાં તમારે વોકિંગ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે ઇન્ટરવ્યૂ ની તારીખ છે 2માર્ચ 2024 સમય સવારે 11:00 કલાકે બોરસદ નગરપાલિકા કચેરી ખાતે રાખેલ છે.
બોરસદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીના નિયત રકમ પેટે દર મહિને ચૂકવવામાં આવશે.
વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પસંદગી પ્રક્રિયા
બોરસદ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે તમારા ઇન્ટરવ્યૂના દેખાવ અને કામકાજ અંગે આધાર રાખશે
અરજી ફી
બોરસદ નગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવી છે તેમાં તમારે એક પણ પ્રકારની ફી આપવાની નથી. આમાં તમારે ફક્ત ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનો છે અને ઇન્ટરવ્યૂ માં તમારું સિલેશન થાય એટલે નોકરી પાકી.
નોંધ: મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચાર પત્રો,ન્યુઝ પેપર, સરકારી પ્લેટફોર્મ અને અન્ય પ્લૅટફૉર્મ પરથી માહિતી લેવામાં આવતી હોય છે ફોર્મ ભરતા પહેલા ઑફિસિયલ સાઈટ સત્તાવાર જાહેરાત વાંચવી પછી જ આગળ વધવું.
5 thoughts on “8 પાસ પર નગરપાલિકામાં ભરતી 2024 | Nagarpalika 30 recruitment જાણો સંપુર્ણ માહિતી”
5 thoughts on “8 પાસ પર નગરપાલિકામાં ભરતી 2024 | Nagarpalika 30 recruitment જાણો સંપુર્ણ માહિતી”