108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી 2024 | GVK EMRI Green Bharti,જાણો સંપુર્ણ માહિતી  » Skgujarat

108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી 2024 | GVK EMRI Green Bharti,જાણો સંપુર્ણ માહિતી 

GVK EMRI  Bharti 108 2024 : 108 એમ્બ્યુલન્સ દ્વારા કુલ 50 જગ્યા માટે પરીક્ષા સુધી ભરતી જાહેર કરવામાં આવી છે. 108 માં નોકરી મેળવવા માટે તમારે ફક્ત રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. જે લોકો ગ્રેજ્યુએટ છે નોકરીની શોધમાં છે તેના માટે ખૂબ જ સારી તક છે.

Emri green health services 108 એમ્બ્યુલન્સ નોકરી માટેનું ઇન્ટરવ્યૂ 22/23 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી 2:00 વાગ્યા સુધી લેવામાં આવશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ઇન્ટરવ્યૂ ભાગ લઈ શકે છે. તમે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોય તો તમે આ પોસ્ટ પર નોકરી મેળવી શકો છો.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ માટે ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસરની પોસ્ટ માટે કુલ 50 જગ્યા માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ 22/23 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે આ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

GVK EMRI 108 Gujarat Bharti 2024 Details 

સસ્થાનું નામ GVK EMRI 108 ગ્રીન હેલ્થ સર્વિસ
પોસ્ટનું નામઈમરજન્સી રિસ્પોન્સ ઓફિસર 
કુલ જગ્યા50
ઇન્ટરવ્યુ તારીખ 22/23 ફેબ્રુઆરી 2024
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઈટ https://www.emri.in/

GVK EMRI 108 Gujarat Bharti 2023

  • શૈક્ષણિક લાયકાત : કોઈ પણ સ્નાતક ( any graduate)
  • અનુભવી / બિન અનુભવી 
  • બેઝિક કોમ્પ્યુટર નોલેજ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • Emri green health services નિયમ શરત મુજબ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો 

વય મર્યાદા

  • ઓફિસિયલ સત્તાવાર જાહેરાતમાં ઉંમર મર્યાદા આપેલ નથી. પણ વધુ માહિતી માટે તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો.

GVK EMRI 108 Gujarat નોકરીનું સ્થળ

  • ઓલ ગુજરાત માં ગમે તે જગ્યાએ કામ કરવા સક્ષમ હોવા જોઈએ.

પસંદગી પ્રક્રિયા

  • 108 emri gvk તમારે રૂબરૂ ઇન્ટરવ્યુ આપવાનું રહશે ત્યારે બાદ gvk યોગ્ય લાયકાત મુજબ પસંદગી કરશે

મહત્વની તારીખ

  • આ ભરતી માટે ઇન્ટરવ્યુ તારીખ 22/23 ફેબ્રુઆરી 2024 અને સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી રહેશે.

Read more :

8 પાસ નગરપાલિકા દ્રારા ભરતી 2024 | 8 pass nagarpalika 30 recruitment 2024

સિવિલ હોસ્પિટલ ભરતી 2024 | civil hospital recruitment

જરૂરી ડોક્યુમેંટ

  • જરૂરી ડોક્યુમેન્ટ
  • આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ
  • સહી , ફોટો
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • LC
  • અન્ય ડોક્યુમેન્ટ્સ

મહત્ત્વની લિંક

અરજીની જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો : ૦૭૯ (2281489) (9924270108) 

Email rahul_rana@emri.in

નોંધ  : મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર, ન્યુઝ પેપર,સરકારી પોર્ટલ અને અન્ય માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે ફોર્મ ભરતા પહેલા અથવા ઇન્ટરવ્યૂ માં ભાગ લેવા માંગતા હોય એની પહેલા તમારે સૌ પ્રથમ સત્તાવાર જાહેરાત વાંચવી ત્યારબાદ આગળ વધવું

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!