ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી | GWSSB  Bharti 2024, જાણો સંપુર્ણ માહિતી  » Skgujarat

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી | GWSSB  bharti 2024, જાણો સંપુર્ણ માહિતી 

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી રાજકોટ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા ના ગટર વ્યવસ્થા બોર્ડની હસ્તક તથા રાજકોટ ,જેતપુર એપ્રેન્ટીસ અધિનિયમ 1961 ની જોગવાઈ અનુસાર ભરતી કાર્યવાહી કરવામાં આવશે.

GWSSB recruitment 2024(Gujarat Water Supply & Sewerage Board) આ ભરતી માં કુલ 3 પ્રકારની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવશે  આ ભરતી અંગેની માહિતી જેમકે ઇન્ટરવ્યુ તારીખ, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત,ઉંમર મર્યાદા, પગાર ધોરણ વગેરે તમામ માહિતી નીચે આપેલ છે.

GWSSB Recruitment 2024 | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા ભરતી 

સંસ્થાગુ.પા.પુ અને ગ. વ્ય. બોર્ડ
પોસ્ટવિવિધ
નોકરી સ્થળરાજકોટ ,જેતપુર
અરજી પ્રકાર ઓફલાઇન
ઇન્ટરવ્યુ તારીખ 28/02/2024
સત્તાવાર વેબસાઈટ https://gwssb.gujarat.gov.in/

પોસ્ટનું નામ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ત્રણ પ્રકારની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

  • ગ્રેજ્યુએટ એન્જીનીયર (સિવિલ)
  • ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ)
  • કોપા આઈ.ટી.આઈ (2 વર્ષ ટ્રેડ)

શૈક્ષણીક લાયકાત

  • ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ માટે પોસ્ટ મુજબ લાયકાત રહેશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ 

GWSSBની  એપ્રેન્ટીસની ભરતી માટે તમને મળવા પાત્ર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

ગ્રેજ્યુએટ એન્જીનીયર રૂપિયા 15,000
ડિપ્લોમા એન્જીનીયર રૂપિયારૂપિયા 13,000
કોપા આઈ.ટી.આઈ રૂપિયારૂપિયા 9,000

વયમર્યાદા

  • ઉંમર મર્યાદા માટે સત્તાવાર જાહેરાતમાં કોઈ ઉલ્લેખ આપેલ નથી. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ભરતી માટે તમારે ઈન્ટરવ્યુ સ્થળે નક્કી કરવામાં આવશે.

અરજી ફી

  • ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો એ અરજી ફી ચૂકવવાની નથી કોઈ પણ કેટેગરી વાળાને અને ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનો રહેશે ઇન્ટરવ્યૂ ભાગ લેનાર વ્યક્તિ પસંદ પામેલ ઉમેદવારની નિયમ મુજબ પગાર મળશે.

પસંદગી પ્રક્રિયા

  • ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી મેળાનું આયોજન કરશે અને  તમારે ઇન્ટરવ્યુ  લેવામાં આવશે ઇન્ટરવ્યૂમાં પસંદગી પામશે તેને નોકરી મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

Read more :

સિવિલ હોસ્પિટલ ભરતી | civil hospital recruitment 2024

8 પાસ નગરપાલિકા ભરતી | 8 pass nagarpalika recruitment 2024

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

  • GWSSB ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ભરતી માટે 28 ફેબ્રુઆરી 2024 ના રોજ નીચે આપેલ એડ્રેસ પર થવાનું છે.
  • ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા  બોર્ડ,કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેરાત આરોગ્ય બાંધકામ વિભાગ , લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડીંગ, પ્રથમ માળ કોઠી કચેરી, રાવપુરા-વડોદરા pin – 390001 

મહત્વની તારીખ

Gujarat Water Supply & Sewerage Board ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ ભરતી 28 2024 ના રોજ આયોજન થવાનું છે આમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી માત્ર તમારે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર થવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર, ન્યૂઝ પેપર અને સરકારી ન્યુઝ પોર્ટલ તથા અન્ય ઓનલાઈન સ્ત્રોત માધ્યમથી માહિતી લેવામાં આવતી હોય છે અહીં આપવામાં આવતી માહિતી કોઈપણ પ્રકારની ત્રુટી હોય તો અમને જાણ કરી શકો છો અથવા તમે સત્તાવાર વેબસાઈટ પર જઈને તેનો સંપર્ક કરી શકો છો.

2 thoughts on “ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી | GWSSB  bharti 2024, જાણો સંપુર્ણ માહિતી ”

Leave a Comment