મધ્યાહ્ન ભોજન ભરતી | Pm Poshan Madhyahn Bhojan Recruitment,પગાર 15,000,પરીક્ષા વગર સીધી નોકરી » Skgujarat

મધ્યાહ્ન ભોજન ભરતી | pm poshan madhyahn bhojan recruitment,પગાર 15,000,પરીક્ષા વગર સીધી નોકરી

Pm poshan gandhinagar bharti 2024 : પીએમ પોષણ દ્વારા વિવિધ પોસ્ટ માટે ગાંધીનગર જિલ્લા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકે છે. પીએમ પોષણ મધ્યાહન ભોજનમાં તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવા નથી એટલે તમારે માત્ર ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે એટલે તમારું સિલેક્શન પ્રોસેસ થઈ જશે અને નોકરી મળશે.

Pm poshan gandhinagar recruitment 2024 મધ્યાહ્ન ભોજન દ્વારા બે પોસ્ટ માટે મંગાવવામાં આવી છે જેમાં કલેક્ટર શ્રી દ્વારા અરજીઓ માટે તમારે મોકલવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2024 છે. આ ભરતી 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે.

Pm poshan gandhinagar recruitment 2024

પોસ્ટ cordinator/supervisor
કુલ જગ્યા 05
નોકરી સ્થળ ગાંધીનગર
અરજી કરવાની છેલ્લી તારીખ04/03/2024
પસંગી ઇન્ટરવ્યુ

પોસ્ટ વિગતવાર

જિલ્લા પ્રોજેક્ટ કો – ઓડીનેટર1
તાલુકા એમડીએમ સુપરવાઇઝર 4

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ માન્ય સંસ્થા માંથી સ્નાતક પાસ
  • કોમ્પ્યુટર અંગેનું સર્ટિફિકેટ
  • એક્સપિરિયન્સ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર 15,000
  • તાલુકા એમ ડી એમ સુપરવાઇઝર 15,000
  • સતાવાર જાહેરાત મુજબ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને તાલુકા સુપરવાઇઝર બંનેનો પગાર 15000 ફિક્સ છે.
  • વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચવી.

ઉંમર મર્યાદા

  • અરજી કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 58વર્ષ સુધીના અરજી કરી શકે છે.
  • અરજી કરવા માટેનું એડ્રેસ : જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના, ગાંધીનગર

પસંદગી પ્રક્રિયા

મધ્યાન ભોજન ગાંધીનગર દ્વારા લેવામાં આવે ઇન્ટરવ્યૂ માંથી પસંદ કરવામાં આવશે અને ત્યારબાદ તેનું મેરીટ પર જાહેર કરવામાં આવશે.

Read more :

ગુજરાત પાણી પુરવઠા વિભાગ ભરતી | GWSSB Recruitment 2024

10 પાસ ભરતી | Mission Vyatsaly Yojana Recruitment 2024

મહત્વની તારીખ 

  • અરજી કરવાની અંતિમ તારીખ 04 માર્ચ 2024
  • જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો ઉપર આપેલ એડ્રેસ પર તમારે 04 માર્ચ સુધીમાં તમારે આ અરજી પહોંચાડવી પડશે.

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત જોવા અહીં ક્લિક કરો
હોમ પેજ જવાઅહીં ક્લિક કરો

નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચાર ન્યુઝ પેપર સરકારી પોર્ટલ અને અન્ય માધ્યમ દ્વારા લેવાતી હોય છે. ફોર્મ ભરતા પહેલા અથવા અરજી કરતા પહેલા સતાવાર જાહેર જરૂર વાચવી.

3 thoughts on “મધ્યાહ્ન ભોજન ભરતી | pm poshan madhyahn bhojan recruitment,પગાર 15,000,પરીક્ષા વગર સીધી નોકરી”

Leave a Comment