10 પાસ નગરપાલિકામાં ભરતી 2024 | Gujarat Nagarpalika Recruitment : હમણાંજ અરજી કરો » Skgujarat

10 પાસ નગરપાલિકામાં ભરતી 2024 | Gujarat Nagarpalika recruitment : હમણાંજ અરજી કરો

Std 10 pass nagarpalika recruitment 2024 : ધોરણ 10 પાસ પર નગરપાલિકામાં ભરતી તમે નોકરી ની શોધમાં છો તો તમારા માટે છે ખૂબ જ સરસ સમાચાર બાવળા નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

Bavla nagarpalika recruitment 2024, બાવળા નગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ ખાલી જગ્યા 7 ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે તમારે ટપાલ દ્વારા અથવા કુરિયર દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે બાવળા નગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 માર્ચ 2024 છે અરજી કરવા માટે નીચે આપેલ એડ્રેસ પર તમારે જરૂર ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની.

Bavla Nagarpalika recruitment 2024 – બાવળા નગરપાલિકા ખાતે સિવિલ એન્જિનિયર , કોમ્પ્યુટર ઓપરેટર,વાયરમેન અને ડ્રાઇવર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ પોસ્ટમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

Bavla Nagarpalika recruitment 2024

સંસ્થાબાવળા નગરપાલિકા
પોસ્ટવિવિધ
કુલ જગ્યા7
અરજી છેલ્લી તારીખ6 માર્ચ 2024
નોકરી સ્થળ બાવળા

પોસ્ટ કુલ ખાલી વિગતવાર

સિવિલ એન્જિનિયર 1
કોમ્પ્યુટર ઓપરેટર4
વાયરમેન 1
ડ્રાઇવર 1
કુલ ખાલી જગ્યા7

શૈક્ષણીક લાયકાત

સિવિલ એન્જિનિયર ડીપ્લોમા સિવિલ
કોમ્પ્યુટર ઓપરેટર ccc+ સરકાર માન્ય કોર્સ
ડ્રાઇવર 10 પાસ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ
વાયરમેનઆટીઆઇ iti

પગાર ધોરણ

  • બાવળા નગરપાલિકા વિવિધ પોસ્ટ માટે પગાર ધોરણની માહિતી સતાવાર નોટિફિકેશન આપેલ નથી . સરકારના ધારા ધોરણ મુજબ અને એપ્રેન્ટીસ મુજબ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
  • વધુ માહિતી માટે બાવળા નગરપાલિકા નો સંપર્ક કરો

પસંદગી પ્રક્રિયા

  • બાવળા નગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે આવેલ અરજી ચકાસી યોગ્ય ઉમેદવારોને બોલવામાં આવશે અને ત્યારબાદ જરૂરી પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ તેનું સિલેક્શન કરે છે.

અરજી ફી

Bavla Nagarpalika દ્વારા ભરતી કરવામાં આવી છે તેમાં તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. માત્ર તમારે ટપાલ દ્વારા અરજી કરવાની ત્યાર બાદ તે ચકાસણી કરી આગળની કાર્યવાહી હાથ ધરશે

Read more :

મધ્યાહન ભોજન ભરતી | MDM Gandhinagar recruitment 2024

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડબેંક પાસબુક
  • ડીગ્રી સર્ટીફીકેટ
  • આઈટીઆઈ સર્ટિફિકેટ
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

અરજી સ્થળ : બાવળા નગરપાલિકા, સ્ટેશન રોડ, મુ. તા. બાવળા જિલ્લો : અમદાવાદ

મહત્વની તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ 6 માર્ચ 2024

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચાર પત્ર ઓનલાઈન સરકારી પોર્ટલ, વિવિધ માધ્યમો દ્વારા માહિતી લેવામાં આવતી હોય છે. ફોર્મ ભરતા પહેલા સત્તાવાર નોટિફિકેશનની ચકાસણી કરવી ત્યારબાદ જ ફોર્મ ભરવું અથવા આગળની પ્રોસેસ કરવી.

4 thoughts on “10 પાસ નગરપાલિકામાં ભરતી 2024 | Gujarat Nagarpalika recruitment : હમણાંજ અરજી કરો”

Leave a Comment