Rajkot nagarik sahakari bank Ltd (RNSBL) ધોરણ 12 પાસ પર રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરીની શોધમાં હોય અને એ પણ બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર તમારે નોકરી કરવી હોય તો તમારા માટે સારા સમાચાર.
Rajkot nagarik sahakari bank Ltd 12 pass recruitment 2024 ,રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ પોસ્ટ માટે મુંબઈ ખાતે ભરતી કરવાની છે. જો તમારે બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ નોકરી હોય અને એ પણ મુંબઈ જેવા શહેરમાં તો તમારા માટે જે ખૂબ જ સારી તક.
Rajkot nagarik sahakari bank Ltd last date online apply અરજી કરવાની છેલ્લી તારીખ 26 માર્ચ 2024 છે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ અને નોકરી સ્થળ તમામ માહિતી નીચે આપેલ છે.
Rajkot nagarik sahakari bank Ltd recruitment 2024 | 12 પાસ રાજકોટ બેન્ક દ્વારા ભરતી
સંસ્થા | RNSBL |
પોસ્ટ | ઓફિસ આસિસ્ટન્ટ |
કુલ જગ્યા | – |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26 માર્ચ 2024 |
નોકરી સ્થળ | મુંબઈ |
ઑફિસિયલ વેબસાઈટ | https://jobs.rnsbindia.com/ |
પોસ્ટ વિગતવાર
- ઓફીસ આસિસ્ટન્ટ
- વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ મુલાકાત લ્યો.
શૈક્ષણિક લાયકાત
- રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની લાયકાત ધોરણ 12 પાસ છે.
- વધુ માહિતી માટે જાહેરાત વાંચો.
પગાર ધોરણ
- રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સિલેક્શન થઈ જાય ત્યારબાદ તમને શરત નિયમ મુજબ પગાર ધોરણ મળશે.
ઉંમર મર્યાદા
- રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા વધુમાં વધુ 30 વર્ષ સુધી અરજી કરી શકે છે.
અરજી ફી
- ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી આપવાની નથી આમાં તમે નિ:શુલ્ક અરજી કરી શકો છો.
પસંદગી પ્રક્રિયા
- Rajkot nagarik sahakari bank Ltd recruitment 2024 સિલેક્શનમાં તમને ઇન્ટરવ્યૂ અથવા સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવશે.
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
આ ભરતી વિશે જાણો અને ફોર્મ ભરો
8th Pass Nagarpalika Bharti 2024 | કાયમી સરકારી નોકરી : પગાર 47,100 સુધી,પરીક્ષા વગર સીધી નોકરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી | Amc 731 Recruitment 2024 ; પગાર 40,800 શરૂ
How to apply online અરજી કઈ રીતે કરવાની?
- સૌપ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાવ
- ત્યારબાદ સત્તાવાર જાહેરાત નોટિફિકેશન વાંચો
- ત્યારબાદ લોગીન કરો
- Apply બટન ઉપર ક્લિક કરો
- જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ સમિટ કરો
- ફોર્મની પ્રિન્ટ કાઢી લો
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 19/03/2024 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 26/03/2024 |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોધ. અરજી કરતાં પહેલા સત્તાવાર જાહેરાત વાચો ત્યારબાદ અરજી કરવી.