Traffic Brigade Bharti 2024 | Jamangar Traffic Brigade Recruiment » Skgujarat

Traffic Brigade Bharti 2024 | Jamangar traffic brigade Recruiment

Traffic Brigade Bharti 2024: ગુજરાત ટ્રાફિકબ્રિગેડ ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂર વાંચજો.

ટ્રાફિક બ્રિગેડ દ્વારા માનદસેવા સેવકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં શેક્ષણિક લાયકાત ધોરણ-08 પાસ માંગવામાં આવી છે. આ ભરતીની સારી વાત એ છે કે આ ભરતીમાં અરજી કરવામાં માટે કોઈપણ અરજી ફી રાખવામાં આવી નથી.

આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને ટ્રસ્ટ દ્વારા મુસાફરી ખર્ચ તથા જમવાના ખર્ચ પેટે ભથ્થું ચુકવવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 નક્કી કરવામાં આવેલ છે.

સત્તાવાર જાહેરાત જોવો અહી ક્લિક કરો

1 thought on “Traffic Brigade Bharti 2024 | Jamangar traffic brigade Recruiment”

Leave a Comment