ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ભરતી 2024 | Gujarat van vikas nigam recruitment – પગાર 20,000

ગુજરાત રાજ્ય પર વિકાસ નિગમ દ્વારા આયુર્વેદિક ઔષધનું ઉત્પાદન કરવા માટે વડોદરા ધનવંતરી એકમ ઉત્પાદન પ્રક્રિયા માટે નવા ઉત્પાદન માટે લેબ ટેકનિશિયન ઉમેદવાર માટે અરજી મંગાવવામાં આવી છે.

આયુર્વેદિક ઔષધ ની ઉત્પાદન માટે એકમ દ્વારા લેબ ટેકનિશિયનની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે જો તમે પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમારે ચોક્કસ અરજીમાં કરવી જોઈએ.

gujarat van vikas nigam recruitment 2024 ગુજરાત રાજ્ય પર વિકાસ નિગમ પર ભરતીઓની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

Gujarat van vikas nigam recruitment 2024

સંસ્થાગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ
પોસ્ટલેબ ટેકનિશિયન
કુલ જગ્યા 1
અરજી કરવાની છેલ્લી તારીખ24/01/2024
નોકરી સ્થળરમણગામડી (વડોદરા)
અરજી પ્રકારઓફલાઈન

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થાઓ નીચેનામાંથી યોગ્ય લાયકાત ધરાવતા હોય છે.
  • B.farm (આયુર્વેદ)
  • Science બોટની/કેમેસ્ટ્રી /બાયો કેમેસ્ટ્રી /માઇક્રોબાયોલોજી
  • વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો

અનુભવ

  • ઓછામાં ઓછા એક વર્ષનું માન્ય આયુર્વેદિક ફાર્મસીમાં ગુણોત્તર વિભાગ અનુભવ હોવો જોઈએ જેમાં ફાર્મસી કંપની લિમિટેડ રાજ્ય અને ઉમેદવાર પ્રાથમિકતા આપવામાં આવશે.
  • કોમ્પ્યુટર ગુજરાતી ,હિન્દી ,ઈંગ્લીશ કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી

ઉમર મર્યાદા

  • 42 વર્ષથી વધુ નહિ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે.

પગાર

  • 20,000

પસંદગી પ્રક્રિયા

  • શૈક્ષણિક લાયકાત અનુભવ પસંદગી સમિતિ દ્વારા લેનાર પર્સનલ ઇન્ટરવ્યૂના દેખાવના આધારે સિલેક્શન પ્રોસેસ થશે.

Read more : ધો 3 પાસ પર GRD હોમગાર્ડમાં ભરતી | Gujarat Home guard bharti 2024

અરજી મોકલવાનું સ્થળ

  • વનગંગા 78, અલકાપુરી વડોદરા – 390007
  • ફોન નંબર 0265-2344852/2355292-93-9
  • Email gsfdcltd@gmail.com
  • Website : www.sfdcltd.co.in

મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2024

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment