પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (Pradhan Mantri gramin Awas Yojana) યોજનાના લિસ્ટની જાહેરાત સંબંધિત રાજ્યના ગ્રામ પંચાયતોને છે. આ યોજનાની મુખ્ય ઉદ્દેશ્યો વધુ ને વધુ ગરીબ પરિવારો ને મકાન આપવાનો છે, અને ગ્રામીણ ઇલાકામાં જરૂરી આવાસ પૂર્વસ્થિતિઓમાં સુધારી શકાય.
પ્રધાન મંત્રી ગ્રામીણ આવાસ યોજના લિસ્ટની જાહેરાત સંબંધિત રાજ્યના ગ્રામ પંચાયતોને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના અધિકારીઓના માધ્યમથી મળશે. યોજનાની લિસ્ટ સંબંધિત રાજ્યના ગ્રામ પંચાયતોના ઓફિસમાં, ગ્રામ સભાઓમાં અથવા ઑનલાઇન પોર્ટલોના માધ્યમથી ઉપલબ્ધ થશે. સરકારના આધારભૂત વેબસાઇટને ધ્યાનમાં રાખવાનું સંબંધિત રાજ્યના ગ્રામ પંચાયત કચેરીના અધિકારીઓએ કાર્ડ અથવા અન્ય પ્રમાણપત્રોથી માહિતી મેળવી શકે છે.
તમે તમારા રાજ્યના ગ્રામ પંચાયતના અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકો છો, જે તમને વધુ માહિતી આપશે
pradhan mantri gramin awas yojana list gujarat પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લિસ્ટ ગુજરાત કરેલી હતી તેની મંજૂરી થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની લિસ્ટ જાહેર કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ગુજરાતના કોઈપણ નિવાસી હોય જેમાં pmay યોજના કરી હોય તેને તેનું નામ આમાં શોધી શકે છે તમે પણ pmay આવાસ યોજના લિસ્ટમાં તમારું નામ છે કે નહીં જોવા માંગો છો તો તે શોધો અને તે સરળ રીતે પણ જોઈ શકો છો.
Pm awas yojana new list 2024 | પીએમ આવાસ યોજના
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2024 જેમાં તમે આધાર કાર્ડની મદદથી કોઈ પણ લાભાર્થી આ યોજનામાં તેનું નામ શોધી શકે છે આ માટે સૌપ્રથમ તમારે List@pmaymis.gov.in આવાસ યોજનાની વેબસાઈટ પર જવાનું રહેશે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લિસ્ટ 2024 અમલીકરણ.
યોજનાનું નામ | પીએમ આવાસ યોજનાની યાદી |
કોને લોન્ચ કરી | શ્રી નરેન્દ્ર મોદી |
લાભાર્થી | ભારતનો દરેક નાગરિક |
ઉદ્દેશ્ય | દરેક લાભાર્થીને પાકું મકાન |
લાભો | બધા માટે ઘર નું ઘર |
PMAY | લિસ્ટ ઉપલબ્ધ છે |
સૂચિ ડાઉનલોડ કરવાની રીત | ઓનલાઈન |
categary | કેન્દ્ર સરકાર સ્કીમ |
સત્તાવાર વેબસાઇટ | https://pmaymis.gov.in/ |
Pradhan mantri awas yojana લિસ્ટમાં તમારું નામ કેવી રીતે શોધવું?
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકો ઓનલાઈન અરજી કરી હોય તેવો pmay લિસ્ટ 2024 નામ શોધી શકે છે જેમાં પીએમ આવાસ યોજના ઓફિસિયલ વેબસાઈટ મુલાકાત લો.
- હવે ઓફિશિયલ વેબસાઈટ ના હોમપેજ પર તમે ઉપર સર્ચ લાભાર્થી નામનું વિકલ્પ પસંદ કરો.
- આ વિકલ્પ પર ક્લિક કરો અને નવું ટેબ ઓપન કરો
- તેમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો
- Send otp વિકલ્પ ક્લિક કરો
- રજીસ્ટર મોબાઈલ નંબર પર એક opt આવશે
- Opt એન્ટર કરો
- ત્યારબાદ તમારી સામે લાભાર્થીની યાદી ખુલશે
- જો તમે બરાબર વ્યવસ્થિત ફોર્મ ભર્યું હશે તો કેન્દ્ર સરકારના લાભાર્થી તરીકે સ્વીકારવામાં તમારું નામ હશે. અને જો આમાં તમારું નામ ન હોય તો તમારો ફોર્મમાં ભૂલ હશે અથવા અન્ય પ્રશ્નો હોઈ શકે.
Pm awas yojana યાદી વિશેષતા
- શહેરના વિસ્તારના ગરીબ લોકોને આ યોજના નો લાભ મળે.
- આ યોજના કેન્દ્ર સરકારે 2024 સુધીમાં ગરીબ વર્ગ માટે 2 કરોડ પાક્કા મકાન બનાવવાનું મિશન રાખ્યું છે.
- પીએમ આવાસ યોજના 2024 નો લાભ મેળવવા માટે શહેરી વિસ્તાર MIG I માટે વાર્ષિક આવક 6 લાખ થી 12 લાખ વચ્ચે હોવી જોઈએ. MIG II તેના માટે વાર્ષિક ઉપાડ 12 થી 18 લાખ પછી હોવી જોઈએ.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2024 શહેરી
દેશના લાભાર્થીઓ આ યોજના અરજી હેઠલ કરીને પોતાનું પાકું મકાન બનાવવા માટે લોન મેળવી શકે છે. - કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નબળા વર્ગો લોકો,ઓછી આવક જૂથો અને મધ્યમ આવક વાળા ત્રણ લોકો માટે લાભો સમાવેશ કરવામાં આવ્યો છે.
Read more : vahali dikri yojana 110,000 sahay
Pm awas yojana benifit | પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ
awas yojana gujarat 2024 online apply
યોજનાનો પ્રકાર | પાત્રતા ઘરની આવક (રૂ.) | કાર્પેટ એરિયા-મહત્તમ (ચો.મી.) | સબસિડી | મહત્તમ સબસિડી (રૂ.) |
EWS અને LIG | રૂ.6 લાખ સુધી | 60 ચો.મી | રૂ. 6 લાખ | 2.67 લાખ |
ME 1 | રૂ. 6 લાખથી 12 લાખ રૂપિયા | 160 ચો.મી | રૂ. 9 લાખ | 2.35 લાખ |
ME 2 | રૂ. 12 લાખથી રૂ.18 લાખ | 200 ચો.મી | રૂ.12 લાખ | 2.30 લાખ |
Pm awas yojana યાદી : SLNA લીસ્ટ કેવી રીતે જોવું?
- સૌપ્રથમ તમારે pm awas yojana ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું તેમાં પેજ ખુલશે
- હોમ પેજ પર તમે SLNA યાદીનો વિકલ્પ જોવો તેમાં તમારે ક્લિક કરવાનું અને ઓપ્શન ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે
- પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ 2024 ની SLNA સૂચિ ખોલશે
PM awas યોજના ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે.
- PMAY તબક્કો 1 –માર્ચ 2014 થી એપ્રિલ 2015 સુધી – 100 શહેરોને આવરી લેવાનો લક્ષયક્ હતો એપ્રિલ 2017 થી માર્ચ 2014 સુધીનો
- બીજા તબક્કો- 200 વધારાના શહેરોને આવરી લે છે.એપ્રિલ 2019 થી માર્ચ 2024 સુધી
- PMAY ત્રીજા તબક્કા તે બાકીના શહેરોને આવરી લેવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ના પાક્કા મકાન માટે
Pradhan mantri awas yojana gramin login process
- સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની official વેબસાઈટ visit કરવાની
- તેમાં તમારે સામે હોમ પેજ ખુલશે
- હોમપેજ પર તમારે MIS લોગીન વિકલ્પ પર ક્લિક કરવાનું
- તેના પછી નવું પેજ ઓપન થશે
- આ પેજ પર તમારે તમારું નામ પાસપોર્ટ અને કેપ્ચા નાખવાનો રહેશે
- પ્રધાનમંત્રી આવાસ યોજના login લિંક ક્લિક કરો
- તમે આ રીતે MIS માં લોગીન કરવાનું.
Ha me Ghar nathi and pradhanmantri gramin aawas Yojana no Labh leva mangu chhu Italy Mane aa Aa Yojana no Labh afwah vinati.
HA ME GHAR NATHI AND pradhanmantri gramin aawas Yojana no Labh leva mangu chhu Italy Mane aa Aa Yojana no Labh afwah vinati.
Reply
pradhanmantri gramin aawas Yojana no Labh leva mangu chhu Italy Mane aa Aa Yojana no Labh afwah vinati.
Reply