તમે નોકરીની તલાશમાં હોય તો તમારા માટે છે સારા સમાચાર, ખંભાત નગરપાલિકામાં ધોરણ 8 પાસ 10 પાસ એમ વિવિધ પોસ્ટ માટે ભરતી અરજી મંગાવવામાં આવી છે.
Khambhat nagarpalika bharti 2024 ખંભાત મહાનગરપાલિકા ભરતી 2024 જેમાં ડ્રાઇવર પટાવાળા મિકેનિકલ ડીઝલ કોમ્પ્યુટર ઓપરેટર વાયરમેન ઓફિસ ઓપરેશન ક્લાર્ક એમ વિવિધ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ખંભાત મહાનગરપાલિકા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારમાં રૂબરૂ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. ઇન્ટરવ્યૂ તારીખ 24 જાન્યુઆરી 2024 સવારે 11:00 કલાકે ખંભાત કચેરીમાં લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ સમય તમારી જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.
આ ભરતી એપ્રેન્ટિસ ઉપર છે જેમાં શૈક્ષણિક ,લાયકાત, પગાર ધોરણ, પોસ્ટ, ઇન્ટરવ્યૂ તારીખ તમામ માહિતી માટે નીચે આપેલ છે.
ખંભાત મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 54 |
નોકરી સ્થળ | ખંભાત |
ઇન્ટરવ્યૂ તારીખ | 24/01/24 |
પોસ્ટ વિગત ખંભાત નગરપાલિકા
ઓફિસ ઓપરેશન ક્લાર્ક | 16 |
કોમ્પ્યુટર ઓપરેટર | 8 |
વાયરમેન | 6 |
ડ્રાઇવર | 12 |
jcb ડ્રાઇવર | 2 |
ઓફિસ આસિસ્ટન્ટ પટાવાળા | 8 |
મિકેનિકલ ડીઝલ | 2 |
કુલજગ્યા | 54 |
શૈક્ષણિક લાયકાત
- ઓફિસ ઓપરેશન ક્લાર્ક 12 પાસ, ccc
- કોમ્પ્યુટર ઓપરેટર ccc, 12 પાસ I.T.I
- વાયરમેન I.T.I
- ડ્રાઇવર 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ
- jcb ડ્રાઇવર 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ
- ઓફિસ આસિસ્ટન્ટ પટાવાળા 10 પાસ
- મિકેનિકલ ડીઝલ 10 પાસ I.T.I
- વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો
પગાર ધોરણ
- ખંભાત મહાનગરપાલિકા નિયમ શરત મુજબ
સિલેક્શન પ્રોસેસ
- એપ્રેન્ટિસ ઉમેદવારો માટે મેરી જાહેર કરવામાં આવશે ઇન્ટરવ્યૂના આધારે મેળવેલ ગુણ તૈયાર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ ખંભાત મહાનગરપાલિકા ની ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
- ત્યારબાદ અરજી કરવા માટે વેબસાઈટમાં www.apprenticeshipindia.gov.in રજીસ્ટ્રેશન કરો
- રજીસ્ટ્રેશન કરાવેલ કોપી ઇન્ટરવ્યૂ સમયે હાડકોપીમાં લાવવાનું રહેશે.
મહત્વની તારીખ
ઇન્ટરવ્યૂ તારીખ | 24 જાન્યુઆરી 2024 |
સમય સવારે | 11:00 કલાકે |
મહત્વની લીંક
ઓફિસર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
Online અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Sodhashkarsinh GSRTC kar job