ઓઇલ ઇન્ડિયા દ્વારા 421 જગ્યા પર ભરતી 2024 | Oil India Recruitment જાણો વિગતવાર » Skgujarat

ઓઇલ ઇન્ડિયા દ્વારા 421 જગ્યા પર ભરતી 2024 | Oil india recruitment જાણો વિગતવાર

Oil India recruitment 2024 ઓઈલ ઈન્ડિયા દ્વારા ભરતી જે પણ લોકો ઓઈલ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરવા માગતા હોય તેના માટે ગુડ ન્યુઝ છે. યોગ્ય લાયકાત ટ્રેડ માટે એપ્રેન્ટીસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમને પણ ઓલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ની તાલીમ લીધેલ હોય , પૂર્ણ કરીને હોય અને નેશનલ કાઉન્સિલર ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા એપ્રેન્ટીસ ની ટેસ્ટ પાસ કરેલ હોય.

Oil India recruitment 2024 ઓઇલ ઇન્ડિયા દ્વારા ભરતી ઓલ ઇન્ડિયામાં નોકરી માટે રસ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે સારી તક છે. જેમાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ યોગ્ય માપદંડ શું છે. તેની વિગતવાર માહિતી નીચે આપી છે.

Oil India bharti 2024 ઓઇલ ઇન્ડિયા ભરતી

સંસ્થા ઓઈલ ઈન્ડિયા
પોસ્ટ એપ્રેન્ટિસ
કુલ પોસ્ટ 421
અરજી પ્રકાર ઓનલાઇન
અંતિમ તારીખ 30/01/2024
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

પોસ્ટ વિગતો

  • વિવિધ ટ્રેડ
  • વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

શૈક્ષણિક લાયકાત

  • Oil India bharti માટે અહી આપલે લાયકાત ધરાવતા હોવા જોઈએ BE, B.Sc, B.Tech, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ, ITI નું પ્રમાણપત્ર / ડિગ્રી હોવી જોઈએ અથવા માન્ય સંસ્થા/બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.

ઉંમર મર્યાદા 

  • ઓલ ઇન્ડિયા ભરતી 2024 અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • વધુમાં વધુ 33 વર્ષ સુધી
  • 30 જાન્યુઆરી 2024 ધ્યાનમાં રાખીને

પગાર ધોરણ

  • Oil India recruitment એપ્રેન્ટીસ ની પોસ્ટ માટે 26,600 થી 32,000 સુધી

અરજી ફી

  • જનરલ/ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી 200 રૂપિયા
  • SC, ST, EWS, PwD, Ex-Ser – ઉમેદવારો માટે નિશુલ્ક અરજી કરી શકશે.

મહત્વની નોંધ : અહીં આપેલ માહિતી જેમકે લાયકાત ,અનુભવ ઉંમર મર્યાદા  વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Oil India bharti 2024 કેવી રીતે અરજી કરવી?

  • ઓલ ઇન્ડિયા એપ્રેન્ટીસ ની ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તેની માટે ઓનલાઇન અરજી કરવાની છે. જેની ઓફિસિયલ વેબસાઈટ ની નીચે આપેલ છે.

મહત્વની તારીખ

ફોર્મ શરૂ તારીખ30/12/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  30/01/2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
Sticky Ad Example
અહીં ક્લિક કરો!!