ઘરે બેઠા મોબાઈલ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો | Ayushman Card Download In Gujarati જાણો સરળ રીતે  » Skgujarat

ઘરે બેઠા મોબાઈલ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો | Ayushman Card Download In Gujarati જાણો સરળ રીતે 

Ayushman Card Download In Gujarati ભારત સરકાર દ્વારા દરેક ભારતીયોની આયુષ્માન કાર્ડ માટે યોજના શરૂ કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ફ્રીમાં બનાવી આપવામાં આવે છે જેમાં તમે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો જો તમારો આયુષ્માન ખોવાઈ ગયું છે તૂટી ગયું છે તો ગભરાશો નહીં કારણ કે હવે તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો જેની માહિતી નીચે સંપૂર્ણ આપેલ છે.

આ પોસ્ટમાં તમને મોબાઇલમાં આયુષ્માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી મળશે.

જો તમે અત્યાર સુધી આયુષ્માન કાર્ડ ન બનાવ્યું હોય તો અત્યારે જ બનાવી લેજો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થ કાર્ડ બનાવી શકાય છે ઘરે બેઠા જ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.

Ayushman Card Online Apply આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ?

તમે ઘરે બેઠા  મોબાઈલથી ત્રણ રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો તેના માટે નીચેના પગલા લો.

  • PMJAY SETU વેબસાઈટ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો 
  • BIS દ્વારા Download Ayushman Card
  • હોસ્પિટલોમાં જઈને આયુષ્માન કાર્ડ મેળવવું

1.PMJAY SETU ઓફિસિયલ વેબસાઈટ  દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

STEP 1 : સૌપ્રથમ ઉમેદવારોએ નેશનલ હેલ્થ ઓથોરિટીની સત્તાવાર વેબસાઈટ https://setu.pmjay.gov.in/setu સર્ચ કરો 

STEP 2 : જો તમે પ્રથમ વખત જ છો તો તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરી સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું પડશે પછી kyc કરવાનું ત્યારબાદ લોગીન કરવાનું

(જો તમારે પહેલેથી આઈડી બનેલું હશે તો તમારે સીધું ડાઉનલોડ કાર્ડ બટન પર ક્લિક કરી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો)

STEP 3 : રજીસ્ટ્રેશન કરી લેશો પછી તમારે હોમ પેજમાં Do Your KYC આધાર કાર્ડ સાથે kyc  પર kyc કરવાનું રહેશે જેમાં હોમપેજ પર તમારો મોબાઈલ નંબર અને સાઈન ઈન કરવાનું રહેશે

STEP 4 : ત્યારબાદ વેરીફાઈ કરીને તમારો આધાર લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે

STEP 5 : ત્યારબાદ નવું પેજ ઓપન થશે તે રાજ્યો શહેર અને તમારું ગામ સિલેક્ટ કરી તમારું નામ તપાસી તમારું નામ આયુષ્માન ભારત યોજનામાં છે કે નહીં તે ત્રણ dot પર ક્લિક કરવાનું રહેશે Download Ayushman Card પર ક્લિક કરો 

STEP 6 : તેના પછી એક નવું પેજ ખુલશે જેમાં તમને બે ઓપ્શન દેખાશે 1. village /Town wise 2. HHID

STEP 7: તમારી પાસે 24 આંકડા નો HHID નંબર છે તે સિલેક્ટ કરો HHID  અને નથી તો તમારું નામ અથવા ગામનું નામ લિસ્ટમાં તપાસી શકો છો.

1.Village/Town Wise દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

તમે ગામડામાં રહેતા હોય તો rular અને શહેરમાં રહેતા હોય તો urban સિલેક્ટ કરો ત્યારબાદ વિગત આગળ ભરો અને આખો લિસ્ટ ખુલશે જેમાં તમારું નામ search કરવાથી તમારું નામ લિસ્ટમાં તપાસી શકશો

2.HHID દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ

જો તમે ગામડા માં રહો છો તો Rural અને શહેર માટે Urban સિલેક્ટ કરવાનું રહેશે, HHID તમારે દાખલ કરવાના રહેશે અને ત્યાર બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે.

STEP 8 : ત્યાર પછી તમારે નામ સર્ચ કર્યું અને લિસ્ટ બતાવ્યું તેમાં તમારું કાર્ડ આવશે અને કાર્ડ સ્ટેટસ માં કમ્પલેટ લખેલું આવશે.

STEP 9 : તેના પછી એક નવો પેજ ખુલશે છે જેમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન હોય તે આપો અને otp સબમિટ કરો.

STEP 10 : પછી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓપ્શન ઉપર ક્લિક કરો અને pdf ડાઉનલોડ થઈ જશે.

BIS દ્વારા Ayushman Card Download કરો 

  • સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટેhttps://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે. 
  • ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  • ચેકબોક્સ સિલેક્ટ કરીને Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  • ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

નોંધઃ BIS દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે તેના વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઇ શકશે નહિ.

3. હોસ્પિટલોમાં જઈને આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવવું?

તમે ખાનગી હોસ્પિટલમાં જઈને પણ આયુષ્માન કાર્ડ મેળવી શકો છો અનેઆયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરાવી શકો છો .

  • લાભાર્થી ખાનગી ઓશીનો જઈને આયુષ્માન કાર્ડ મેળવી શકે છે
  • કાર્ડ માટે તમારે સૌ પ્રથમ નજીકનું હોસ્પિટલમાં જવાનું
  • જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે
  • આયુષ્માન યોજના ના લિસ્ટ માં તમારું નામ ચેક કરો
  • જો તમારું નામ લિસ્ટમાં હોય તો તમે હોસ્પિટલ ની મુલાકાત અરજી કરી શકે છે
  • ત્યારબાદ તમે થોડા દિવસ પછી હોસ્પિટલ જઈને આયુષ્માન ભારત યોજના કાર્ડ મેળવી શકો છો.

Read more :

vajpai bankebal yojana

5 thoughts on “ઘરે બેઠા મોબાઈલ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો | Ayushman Card Download In Gujarati જાણો સરળ રીતે ”

Leave a Comment