વાજપાઈ બેન્કેબલ યોજના Shri Vajpayee Bankable Yojana 2024 ગુજરાતમાં અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે જેમાંની એક છે બાજપાઈ બેન્કેબલ યોજના આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી નીચે મેળવશું.
ગુજરાતમાં ઉદ્યોગ ઉદ્યોગ કમિશન વગેરે કચોરીઓ દ્વારા યોજનાઓનું સંચાલન થતું હોય છે જેમાં જ્યોતિ ગ્રામ વિકાસ યોજના વિકાસ કેન્દ્ર અને વ્યાજ માટે વગેરે યોજનાઓ સમાવેશ કરવામાં આવે છે
માનવ કલ્યાણ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ માનવ ગરીમા યોજના સમાજ બનાવવામાં આવ્યા છે જેથી લોકો સુધી માહિતી પહોંચે અને યોગ્ય લોકોનો લાભ લઇ શકે તે એનો મુખ્ય ઉદ્દેશ છે. જેથી છેવાડાના માણસો પણ યોજનાથી વંચિત ન રહે. જો તમે ભણેલા હોય અને બેરોજગાર હોય તો યુવાનો યુવતી રોજગાર માટે આ યોજનાનો લાભ લઇ શકે છે
Shri Vajpayee Bankable Yojana 2024
કુટિર અને ગ્રામ ઉદ્યોગ કમિશન કચેરી દ્વારા ગાંધીનગર દ્વારા આ યોજનાનું સંચાલન થતું હોય છે જેમાં યોજનામાં લોન આપવામાં આવે છે તેમાં સ્વરોજગાર મેળવવા માટે લોનનો આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઇન અરજી કરવાની હોય છે. આ માટે ફાઇનાન્સ વિભાગ એટલે કે નાણાકીય વિભાગ દ્વારા એક નવા પોટલની શરૂઆત કરવામાં આવી છે.
વિભાગ | કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનરી કચેરી, ગાંધીનગર |
યોજનાનું નામ | શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના |
લાભ | ગુજરાત રાજ્યના વતની |
લોન રકમ | 8 લાખ સુધી |
સબસિડી | ₹60,000 થી ₹1,25,000 સૂધી |
અરજી પ્રક્રીયા | ઓનલાઇન |
Official website | https://blp.gujrat.gov.in |
શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાનો હેતુ
Shri Vajpayee Bankable Yojana 2024 વાજપાઈ યોજના ઉદ્દેશ ગુજરાત રાજ્ય ગ્રામ શહેરી વિસ્તારમાં તમે લોકો યુવાન યુવતી હોય અને દિવ્યાંગ હોય અને રોજગારી મેળવવા માગતા યોજનાઓ લાભ તમે લોન લઈ શકો છો. જેથી લોકો આત્મ નિર્ભર થઈ શકે અને સ્વરોજગારી મેળવી શકે. વાજપાઇ બેન્કેબલ યોજના લોન યોજના ખૂબ જ ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે.
વાજપાઈ બેન્કેબલ યોજના લોન રકમ કેટલી મળે?
કોઈપણ વ્યક્તિને ઉદ્યોગ કરવા માટે કે વેપાર ધંધા કરવા માટે લોનની જરૂર હોય તો તેને આ યોજના થી ₹8,00,000 સુધીની લોન આપવામાં આવે છે એટલે તમે નીચે મુજબની સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. ટૂંકમાં તમને વધુમાં વધુ રૂપિયા 8 લાખ સુધી લોન મળવા પાત્ર છે.
કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશન કચેરી ગાંધીનગર દ્વારા ત્રણ ક્ષેત્ર માં લોનની મર્યાદા નક્કી કરે છે.
લોન પર કેટલી સહાય મળે છે?
કમિશન ઓફ કોર્ટેજ એન્ડ ગુજરાત દ્વારા અલગ અલગ વર્તના લાભાર્થીઓને જુદા જુદા વ્યાજ કરે સહાય આપવામાં આવે છે. બાજપાઈ બેન્કેબલ લોન યોજનામાં વ્યાજદરમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે.
જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સામાન્ય વર્ગના લોકો માટે 25% અનુસૂચિત જાતિ અને જનજાતિ અને માછી સૈનિકો અને મહિલાઓ હોય તેને 40% અને દિવ્યાંગ હોય તેને પણ ૪૦ ટકા સુધી લોન સહાય આપવામાં આવે છે.
જ્યારે શહેરીની વિસ્તારની વાત કરીએ તો સામાન્ય વર્ગના લોકો હોય તેને 20% અનુસૂચિત જાતિ અને જનજાતિ અને માચી સૈનિક અને મહિલાઓ હોય તેને 40% થી વધુ અને દિવ્યાંગને પણ 30 ટકા સુધીની લોન સહાય આપવામાં આવી છે.
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના સબસીડી
Shri Vajpayee Bankable loan Yojana 2024 જે કોઈ લાભાર્થી ઉદ્યોગ ક્ષેત્ર માટે લોનની મદદ મેળવે છે તો તેને રૂપિયા 1,25,000 ની સબસીડી આપવામાં આવશે જો કોઈ સર્વિસ ક્ષેત્ર માટે લોનની સહાય મેળવે છે તો તેને રૂપિયા એક લાખ સુધીની સબસીડી આપવામાં આવશે તથા વ્યાપાર ક્ષેત્રમાં કોઈ લોન મેળવે છે તો તેને રૂપિયા 60000 સબસીડી આપવામાં આવે છે.
લોન માટે અલગ અલગ લોન સહાય નક્કી કરવામાં આવે છે જેમાં કોઈ પણ લાભાર્થી ઉદ્યોગ ક્ષેત્રે મદદ કરવામાં આવે તો રૂપિયા 1,25,000 સબસીડી મળે છે જેને સર્વિસ ક્ષેત્ર માટે લોન સહાય કહેવાય છે જ્યારે 1 લાખ સુધી સબસીડી અને વ્યાપાર ક્ષેત્રમાં કોઈને મળે છે તો તેને ૬૦ હજાર સુધીની સબસીડી આપવામાં આવે છે.
ક્યાં વ્યવસાય માટે લોન આપવામાં આવે છે?
ક્ષેત્ર | સંખ્યા |
વ્યાપાર પ્રકારના ધંધાઓ | 53 |
સેવા પ્રકારના વ્યવસાય | 51 |
ઇલેક્ટ્રિકલ્સ ઉદ્યોગ | 18 |
ચર્મોદ્યોગ | 6 |
ગ્લાસ અને સીરામીક ઉદ્યોગ | 6 |
અન્ય ઉદ્યોગ | 23 |
ડેરી ઉદ્યોગ | 5 |
ખેત પેદાસ આધારિત ઉદ્યોગ | 10 |
કેમિકલ અને કોસ્મેટિક ઉદ્યોગ | 42 |
ખાદ્ય પદાર્થ ઉદ્યોગ | 18 |
પ્લાસ્ટિક ઉદ્યોગ | 22 |
પેપર પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ઉદ્યોગ | 12 |
જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 7 |
ખનીજ આધારિત ઉદ્યોગ | 9 |
ટેક્સટાઇલ ઉદ્યોગ | 32 |
એન્જિનિયરિંગ ઉદ્યોગ | 53 |
હસ્તકલા ઉદ્યોગ | 18 |
Total | 395 |
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માપદંડ
- લાભ લેવા માટે ગુજરાત રાજ્યના નાગરિક હોવા જોઈએ
- લાભ લેવા માટે ઓછામાં ઓછું ધોરણ 4 સુધીનું શિક્ષણ મેળવેલ હોવું જોઈએ
- લાભ લેવા માટે ૧૮ થી ૬૫ વર્ષ હોવી જોઈએ
- તે કાર્ય માટે ઓછામાં ઓછા 3 મહિનાની પ્રશિક્ષણ તાલીમ લીધેલ હોવી જોઈએ
- સરકાર માન્ય સંસ્થા હોય તેમાં 1 મહિના પણ પ્રશિક્ષણ મેળો તાલી મેળવી હોય તો પણ આ યોજનાનો લાભ લઇ શકો
- લોન યોજના દિવ્યાંગ અને અંધ વ્યક્તિ પણ લઈ શકે છે.
- વાજપાઈ બેન્કેબલ યોજના સહકારી બેંક, પ્રાઇવેટ બેંક અને રાષ્ટ્રીયકૃત બેન્કમાંથી લોન લઈ શકશે.
- આની પેલા કોઈપણ યોજનાનો લાભ લીધેલ હોય તો આ આ લોન યોજનાનો લાભ મળશે.
જરૂરી દસ્તાવેજ
- ચૂંટણી કાર્ડ
- શૈક્ષણિક લાયકાત ની છેલ્લી માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- જન્મનો દાખલો
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જાતિનું પ્રમાણપત્ર
- તાલીમ લીધી હોય તેનું પ્રમાણપત્ર
- 40% કે તેથી વધારે દિવ્યાંગ લાભાર્થીઓને માટે દિવ્યાંગતા નું પ્રમાણપત્ર
- વ્યવસાયની જગ્યાનો આધાર પુરાવો
- ઈલેક્ટ્રીસીટી બિલ
અરજી પ્રક્રિયા
- આના માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ
- જેમાં હોમપેજ લોન રજીસ્ટ્રેશન ના બટન પર ક્લિક કરો
- તમે પ્રથમ વખત નોંધણી ના કરેલું હોય તો તમારે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે
- તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખો
- તેના પછી રજીસ્ટ્રેશન કરી તમારો લોગીન આઈડી અને પાસવર્ડ મેળવ્યો
- રજીસ્ટ્રેશન કરી આપજે સિટિઝન લોગીન ના વિકલ્પ પર ક્લિક કરો
- તેમાં તમારો આઈડી પાસવર્ડ એન્ટર કરો
- નવી અરજી બટન પર ક્લિક કરો
- તેમાં બાજપાઈ બેન્કેબલ યોજના વિકલ્પ સિલેક્ટ કરો
- તેમાં તમારી તમામ માહિતી એન્ટર કરો
- જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીએ અપલોડ કરો
- સબમીટ બટન પર ક્લિક કરો
મહત્વની લીંક
વાજપાઇ બેન્કેબલ official website | અહી ક્લિક કરો |
home page | અહી ક્લિક કરો |
- Gujarat government loan
- Vajpayee Bankable Loan
- gujarat sarkar yojana
- Vajpayee Bankable Yojana Gujarat Form PDF
Read more :

જીલ્લો મોરબી
તાલુકો હળવદ
ગામ માણેકવાડા
નામ ગોપાલ દાસ
53
Bhavnagar
Sher
Nam Kishan Gohil