Indian airport Bharti એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આવી ભરતીય મિત્રો કુલ જગ્યા ની વાત કરીએ તો 906 જગ્યા છે તેમાં ઉંમર લાયકાત અરજી કઈ જગ્યાએ કરવાની સંપૂર્ણ માહિતી માટે વાંચો.
એરપોર્ટમાં નોકરી કરવા માંગે છે તેના માટે આ સુવર્ણ તક કહી શકાય એટલે જે લોકોને નોકરી કરવા માંગે છે તેમાં ફોર્મ ભરી દો.
Airport authority of India એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2023
સંસ્થાનું નામ | એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા |
પોસ્ટ નું નામ | વિવિધ |
અરજી | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 8 ડિસેમ્બર 2023 |
નોકરીનું સ્થળ | આખા ભારત |
ઓફિસિયલ વેબસાઈટ ની લીંક | www.aaiclas.aero |
Airport authority of India vacancy જગ્યા
- જાહેરાતમાં ઓફિસિયલ માહિતી મુજબ 906 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
Airport authority of India vacancy લાયકાત
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જે ભરતી આવી છે તેના માટે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ હોવા જોઈએ.
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Airport authority of India વય મર્યાદા
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ અને સરકારના નિયમ મુજબ છે કેટેગરીને અનામત મળે છે તેને ઉંમરમાં છૂટછાટ મળી શકે છે.
Airport authority of India અરજી ફી
- જનરલ : 750
- ઓબીસી : 750
- Sc/St/EWS : 100
- Women : 100
Airport authority of India પગાર
પ્રથમ વર્ષ : ૩૦,૦૦૦
બીજા વર્ષ : ૩૨,૦૦૦
ત્રીજું વર્ષ : ૩૪,૦૦૦
પગાર ની વાત કરીએ તો પ્રથમ વર્ષમાં 30,000 બીજા વર્ષમાં 32,000 ત્રીજા વર્ષમાં 34,000 પગાર મળશે.
Airport authority of India અરજી કરવાની રીત
- એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://aaiclas.gov.in ખોલો
- અહીં તમને કરિયર સેક્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.
- ત્યાં apply now ના બટન ઉપર ક્લિક કરો.
- જરૂરી માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ ફીની ચુકવણી કરી ફાઇનલ બટન સબમીટ કરો.
- ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 17 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 8 ડિસેમ્બર 2023 |
મહત્વની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન ફોર્મ ભરવા | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |