Sbi CBO 5280 recruitment 2023 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સર્કલ ઓફિસર ની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે એની અરજી આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે કુલ જગ્યા 5280 છે.
જે લોકો બેંકમાં નોકરી કરવા માંગે છે તેના માટે આ સારી તક છે. એસબીઆઇ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કુલ 5280 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.
Sbi CBO સર્કલ ઓફિસરની ભરતી, લાયકાત , ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આ તમામ વિગતો નીચે આપેલ છે.
Sbi CBO recruitment સ્ટેટ બેંકમાં ભરતી 2023
પોસ્ટનું નામ | સર્કલ ઓફિસર |
ખાલી જગ્યા : 5280 | 5280 |
નોકરી સ્થળ | ભારતમાં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12/12/23 |
વેબસાઈટ | www.sbi.co.in |
Sbi CBO education qualification લાયકાત
State bank of india માં સર્કલ ઓફિસરની ભરતી આવી છે તેના માટે લાયકાતની વાત કરીએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી મેડિકલ એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટ સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. લાયકાત માટે નીચે સત્તાવાર જાહેરાત આપેલ છે.
કેટેગરી મુજબ ખાલી જગ્યા
- સામાન્ય 2157
- Ews 527
- OBC 1421
- SC 787
- ST 388
- અમદાવાદ જગ્યા : 430
અરજી ફી
- સામાન્ય 750
- Ews 750
- OBC 750
- SC મફત
- ST મફત
વય મર્યાદા
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા sbi cbo ઉંમર મર્યાદા વાત કરીએ તો ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તેને છૂટછાટ મળવા પાત્ર છે તેમજ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાચવી.
પગાર ધોરણ
- 36000/-
પસંદગી પ્રક્રિયા
- મેરીટ ના આધાર
અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો
- સહી
- ફોટો
- ડિગ્રી સર્ટિફિકેટ
- આધાર કાર્ડ
- જરૂરી ડોક્યુમેન્ટ
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ ગુગલ માં www.sbi.co.in સર્ચ કરો
- ત્યારબાદ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
- Apply now બટન ઉપર ક્લિક કરો.
- જરૂરી માહિતી એન્ટર અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ની ચૂકવણી કરો
- ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
- ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ | તારીખ 22 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 12 ડિસેમ્બર 2023 |
અરજી કરવા માટે જરૂરી લિંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |