ગાંધીનગરમાં કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી છે. સ્ટાફ ની જગ્યા આધારિત અને પ્રતિક્ષા યાદી બનાવવા જાહેરાત કરવામાં આવેલ છે.
જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 1 ફેબ્રુઆરી 2024 થી 8 ફેબ્રુઆરી 2020 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ દ્વારા વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરી છે.
જો તમે નોકરી ની શોધમાં હોય તો તમારા માટે સારા સમાચાર છે. આ ભરતી માટે તમારે ગાંધીનગર નોકરી કરવાની રહેશે. આ ભરતીમાં 3 પોસ્ટ છે. પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા 13000 ફિકસ પગાર આપવામાં આવશે.
Gandhinagar recruitment details 2024
સંસ્થા | cpmu |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 8 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 08/02/24 |
નોકરી સ્થળ | ગાંધીનગર |
ઓફિસિયલ વેબસાઈટ | arogysarthi.gujarat.gov.in |
પોસ્ટ વિગતવાર અને જગ્યા
એકાઉન્ટન્ટ (ટીપી પ્રોગ્રામ) | 1 |
એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 6 |
ડેટા એન્ટ્રી ઓપરેટર (ટીવી પ્રોગ્રામ) | 1 |
શૈક્ષણિક લાયકાત
એકાઉન્ટન્ટ (ટીપી પ્રોગ્રામ) | ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક કર્યું હોવા જોઈએ. 40 વર્ષથી ઉપર નહિ હોવી જોઇએ. બે વર્ષનો અનુભવ |
એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | ભારતની માન્ય યુનિવર્સિટી માંથી કોમર્સમાં સ્નાતક કરેલ હોવા જોઈએ. 40 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઇએ. ડિપ્લોમા/સર્ટીફીકેટિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન ,ટેલી એકાઉન્ટ ,ccc કોર્સ કરેલો હોવો જોઈએ 1 વર્ષનું એકાઉન્ટ સોફ્ટવેર માં કામગીરી અનુભવો જોઈએ. |
ડેટા એન્ટ્રી ઓપરેટર (ટીવી પ્રોગ્રામ) | ધોરણ 12 પાસ સાથે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન / માન્ય કાઉન્સિલર દ્વારા ટેકનિક એજ્યુકેશન /doeacc |
ઉંમર મર્યાદા
- 40 વર્ષથી વધુ નહીં
- વધુ માહિતી માટે સતાવાર નોટિફિકેશન વાંચો.
પગાર ધોરણ
- એકાઉન્ટન્ટ (ટીપી પ્રોગ્રામ) 13,000
- એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 13,000
- ડેટા એન્ટ્રી ઓપરેટર (ટીવી પ્રોગ્રામ) 12,000
પસંદગી પ્રક્રિયા
- રૂબરૂ ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે
- વધુ જાણકારી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચવી
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટarogysarthi.gujarat.gov.in પર જાવ
- ઓફિસિયલ નોટિફિકેશન વાંચો
- Apply now બટન પર ક્લિક કરો
- જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યારબાદ ફોર્મ સબમિટ કરો
- ફોર્મની પ્રિન્ટ કાઢી લો
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ | 01/02/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી | 08/02/2024 |
- ગાંધીનગર ભરતી જાહેર કરવામાં આવેલ જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 ફેબ્રુઆરી 2024 છે ત્યાં સુધી તમે ઓનલાઇન apply કરી શકશો.
મહત્વની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ. મિત્રો અહીં આપવામાં આવતી માહિતી સમાચાર પત્રો ઓનલાઇન માધ્યમ અને ન્યુઝ પોટલ પરથી લેવામાં આવતી હોય છે. ફોર્મ ભરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચવી.
mp8255539@gmail.com
Job mate