ધો 10 પાસ પર NOHP ભરતી 2024 | નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ,જાણો સંપૂર્ણ માહિતી » Skgujarat

ધો 10 પાસ પર NOHP ભરતી 2024 | નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ,જાણો સંપૂર્ણ માહિતી

નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે ધોરણ 10 પાસ હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. જે લોકો નોકરીની તલાશમાં છે તેના માટે સારા સમાચાર.

NOHP national oral health program recruitment : આ ભરતી માટે ફક્ત ધોરણ 10 પાસ લાયકાત જણાવવામાં આવેલ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આ ભરતીમાં ચોક્કસ ફોર્મ ભરવું જોઈએ.

NOHP નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ 2024 ડેન્ટલ આસિસ્ટન્ટ વર્ગ-4 ની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતીમાં જેમ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ,પગાર ધોરણ,ઉંમર મર્યાદા,પોસ્ટ, શૈક્ષણિક લાયકાત તમામ માહિતી નીચે આપેલ છે.

NOHP national oral health program recruitment gujarat 2024

સંસ્થા NOHP
પોસ્ટ ડેન્ટલ આસિસ્ટન્ટ
કુલ જગ્યા1
નોકરી સ્થળ રાજપીપળા
છેલ્લી તારીખ 15/02/2024
અરજી પ્રકાર ઓનલાઇન
Official websitewww.arogysathi.gov.in

પોસ્ટ વિગત

  • ડેન્ટલ આસિસ્ટન્ટ ( વર્ગ -4 ની સમકક્ષ )
  • નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા ડેન્ટલ આસિસ્ટન્ટ વર્ગ – 4ની પોસ્ટ માટે  ભરતી જાહેર કરવામાં આવી છે.

કુલ જગ્યા

  • 1 post
  • નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા ડેન્ટલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે કુલ 1 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

શૈક્ષણીક લાયકાત

  • Ssc,10 પાસ
  • ડેન્ટલ કોલેજ ક્લિનિકમાં બે વર્ષનો અનુભવz કોમ્પ્યુટરના જાણકાર પ્રથમ પસંદગી
  • વધુ માહિતી માટે સતવાર જાહેરાત વાંચો

ઉંમર મર્યાદા

  • 40 વર્ષ સુધી
  • વધુ માહિતી માટે સતવાર જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • 11,000
  • વધુ માહિતી માટે સતવાર જાહેરાત વાંચો

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ www.arogysathi.gov.in વેબસાઈટ પર જાવો
  • સતાવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચો
  • અરજી બટન પર ક્લિક કરો
  • જરૂરી વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • સબમિટ બટન પર ક્લિક કરો
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 03/02/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15/02/2024

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

4 thoughts on “ધો 10 પાસ પર NOHP ભરતી 2024 | નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment