Gujarat Bal Suraksha Yojana Bharti : ગુજરાત બાળ સુરક્ષા યોજના માટે ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી છે. બાળ સુરક્ષા યોજના ની ભરતી ની સંપૂર્ણ માહિતી જેમકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ,કઈ પોસ્ટ છે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તમામ માહિતી આ લેખમાં તમને મળી જશે.
Gujarat Bal Suraksha Yojana Bharti | Gujarat State Child Protection Society recruitment
સંસ્થા | ગુજરાત બાળ સુરક્ષા યોજના |
પોસ્ટ | અલગ અલગ |
અરજી પ્રકાર | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 08 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://gscps.gujarat.gov.in/ |
પોસ્ટ વિગતવાર
- ગુજરાત બાળ સુરક્ષા યોજના દ્વારા ઓફિસ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ,પેરામેડિકલ સ્ટાફ, એજ્યુકેટર,ગૃહપિતા, યોગ ટ્રેઈનર, રસોઈયા, આઉટરિચ વર્કર તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, હેલ્પર કમ નાઈટ વોચમેન, પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
શૈક્ષણીક લાયકાત
- ગુજરાત ભારત સુરક્ષા વિભાગ દ્વારા જાહેર કરેલ ભરતી માટે પોસ્ટ મુજબ લાયકાત અલગ અલગ છે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાર ધોરણ
- ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની ભરતી માટે તમે પસંદગી પામી ગયા બાદ તમને મહિને નીચે મુજબ પગાર ચૂકવવામાં આવશે. આ ભારતીય 11 માસના કરાર આધારિત છે , ત્યારબાદ કામગીરી સારી અને સંતોષકારક હશે તો ફરી વખત નવો કરાર કરી રીન્યુ કરી દેવામાં આવશે. કરાર રીન્યુ થતા તમારા પગારમાં 5 ટકાનો વધારો કરવામાં આવશે.
પોસ્ટ પગાર ધોરણ
ઓફિસ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ | રૂપિયા 33,100 |
પેરામેડિકલ સ્ટાફ રૂપિયા | રૂપિયા 12,318 |
એજ્યુકેટર | રૂપિયા 12,318 |
યોગ ટ્રેઈનર | રૂપિયા 12,318 |
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 12,318 |
આઉટરિચ વર્કર | રૂપિયા 12,318 |
રસોઈયા | રૂપિયા 12,026 |
ગૃહપિતા | રૂપિયા 14,564 |
હેલ્પર કમ નાઈટ વોચમેન | રૂપિયા 11,767 |
અરજી ફી
- આ ભરતી માટે તમામ કેટેગરીના ઉમેદવારો નિ:શુલ્ક અરજી કરી શકે છે આમાં એક પણ પ્રકારની ફી ચુકવણી કરવાની નથી.
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટે ઉમેદવાર ની પસંદગીની નિયત તારીખ મુજબ તારીખ નીચેના સ્થળે કરવામાં આવશે.
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી 21 વર્ષ
- વધુમાં વધુ 40 વર્ષ
જરૂરી ડોક્યુમેન્ટ
- ગુજરાત બાળ સુરક્ષા યોજના નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહસે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- માર્કશીટ
- ડિગ્રી
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- અનુભવનું પ્રમાણપત્ર (ના હોય તો ચાલે)
- અન્ય જરૂરી પુરાવાઓ
મહત્વની તારીખ
- Gujarat Bal Suraksha Yojana Bharti ગુજરાત સરકાર બાળ સુરક્ષા યોજના ની ભરતી ની સત્તાવાર નોટિફિકેશન 31 જાન્યુઆરી પાડવામાં આવી હતી. આ ભરતી માં તમારે ઓનલાઇન ઓફલાઈન કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવાનું છે નહીં. નોકરી મેળવવા માગતા ઉમેદવાર રૂબરૂ સ્થળે હાજર રહેવાનું.
ઇન્ટરવ્યૂની તારીખ
ઇન્ટરવ્યૂ તારીખ | 7/8 ફેબ્રુઆરી 2024 |
સમય સવારે | 9 થી 11 |
ઇન્ટરવ્યુનું સ્થળ – જિલ્લા બાળ સુરક્ષા એકમ, પ્રથમ માળ, રાજકમલ ચેમ્બર્સ, હોટલ પેરામાઉન્ટની સામે, પોલો ગ્રાઉન્ડ, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા રહેશે.
Read more :
- Gujarat Bharti Mela 2024 | કુલ 250 જગ્યા માટે ભરતી મેળો જાહેર,પરીક્ષા વગર સીધી નોકરી જાણો
- NTPC 223 Recruitment 2024 | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં ભરતી ,પગાર ₹ 55,000
મહત્વની લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ: અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર રોજગાર, સમાચાર ન્યુઝ ,સરકારી પ્લેટફોર્મ અને અન્ય માધ્યમ દ્વારા લેવામાં આવતી હોય છે અહીં કોઈપણ પ્રકારની ત્રુટી હોય તો અમને જણાવવા વિનંતી અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર સંસ્થાના સંપર્ક કરી ફોર્મ ભરવું.