Gujarat Bharti Melo 2024 , Gujarat 250 થી પણ વધારે જગ્યાઓ માટે ભરતી મેળો આયોજન થવાનું છે જેમાં આ ભરતી માટે કઈ તારીખે થવાનો છે,પોસ્ટનું નામ ,શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી માટે નીચે આપેલી છે.
Table of Contents
Vadngar Bharti Mela | Gujarat Job Fair 2024
સંસ્થા
વિવિધ
પોસ્ટ
અલગ અલગ
અરજી પ્રકાર
ઓફલાઇન
ઇન્ટરવ્યુ તારીખ
05/02/2024
ઓફિશિયલ
વેબસાઈટ
પોસ્ટનું નામ
ટ્રેની ઓપરેટર
હેલ્પર
પ્રોડક્શન ટેકનીશ્યન
ઇન્સ્યોરન્સ એડવાઇઝર
ખાલી જગ્યા
ટ્રેની ઓપરેટર
50
હેલ્પર
100
પ્રોડક્શન ટેકનીશ્યન
50
ઇન્સ્યોરન્સ એડવાઇઝર
50
કુલ જગ્યા
250
નોકરી દાતા કંપનીનામ
Steel strips wheels,ltd,martoli
Cosmos manpower pvt ltd, gandhinagar
Lic of India vadnagar
શૈક્ષણિક લાયકાત | education qualification
I.t.i ,10 પાસ,12 પાસ,ડિપ્લોમા, ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકે છે .
અરજી ફી | application fee
આ ભરતીમાં તમારે એક પણ પ્રકારની ફી ચૂકવવા નથી તમે માત્ર વિનામૂલ્ય નીચેના સ્થળે હાજર રહીને પસંદગીના આધારે તમે આ ભરતીમાં નોકરી મેળવી શકો છો.
પગારધોરણ | salary
આ ભરતીમાં તમારું સિલેક્શન થયા બાદ તમને કંપનીના નિયમ મુજબ પગાર ધોરણ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા | selection process
રોજગાર કચેરી માં આવેલ કંપની તમારા ઇન્ટરવ્યૂ દેખાવ કૌશલ્ય આધાર પર તમારી પસંદગી કરશે.
જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
સહી
પાસપોર્ટ સાઈઝ ફોટો
માર્કશીટ
લિવિંગ સર્ટિફિકેટ lc
તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
મહત્વની તારીખો
ભરતી મેળાના આયોજન વડનગર ખાતે 5 ફેબ્રુઆરી 11:00 કલાકે આઈ.ટી.આઈ વડનગર ખાતે થશે. આ ભરતીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર નથી માત્ર તમે રૂબરૂ ઇન્ટરવ્યૂ નીચેના સ્થળે હાજર થવાનું રહેશે. ઇન્ટરવ્યૂની તારીખ
Note. મિત્રો અહીં આપવામાં આવતી ભરતી ની માહિતી સમાચારપત્ર રોજગાર પત્રો તેમજ ન્યુઝમાંથી લેવામાં આવતા હોય છે.ભરતીમાં આપવામાં આવતી માહિતી માં કોઈપણ પ્રકારની ત્રુટી હોય તો તમને વિનંતી છે કે અરજી કરતાં પહેલાં સત્તાવાર નોટિફિકેશન વાંચો અથવા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લો.
2 thoughts on “Gujarat Bharti Mela 2024 | કુલ 250 જગ્યા માટે ભરતી મેળો જાહેર,પરીક્ષા વગર સીધી નોકરી જાણો”
10th. 12th.iti job mate