GVK EMRI Bharti 108 Gujarat | ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં સીધી ભરતી » Skgujarat

GVK EMRI Bharti 108 Gujarat | ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં સીધી ભરતી

GVK EMRI  Bharti 108 2023 ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં દ્વારા પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. જે લોકો યોગ્ય લાયકાત ધરાવતા હોય તેને ઇન્ટરવ્યૂ ની તારીખ પ્રમાણે હાજર  રહેવાનું રહેશે જેતે સ્થળે.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા પોસ્ટ પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે. . આ ભરતી  21/11/23ના રોજ સુરત, અમદાવાદ ખાતે સ્થળે ઇન્ટરવ્યૂ રાખવામાં આવશે આ માટેની ઓફીશીયલ વેબસાઈટ https://www.emri.in/ ની મુલાકાત લો. આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઇન કે ઓફલાઈન ફોર્મ ભરવાનું હોતું નથી તમારે રૂબરૂ સ્થળે હાજર રહેવાનું હોય છે.

GVK EMRI 108 Gujarat Bharti 2023 details 

સસ્થાનું નામ GVK EMRI 108 ગ્રીન હેલ્થ સર્વિસ
પોસ્ટનું નામ ઇ – નિર્માણ ઓફિસર 
લોકેશન સુરત/અમદાવાદ 
ઇન્ટરવ્યુ તારીખ : 21/11/23
પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઈટ https://www.emri.in/

GVK EMRI 108 Gujarat Bharti 2023

  • શૈક્ષણિક લાયકાત : કોઈ પણ સ્નાતક ( any graduate)
  • અનુભવી / બિન અનુભવી

પગાર

  • શરૂ 22,000 /-

વય મર્યાદા

  • 22 થી 28 સુધી

GVK EMRI 108 Gujarat  નોકરીનું સ્થળ

  • સુરત 108 ઓફીસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન,ચોક બજાર, સુરત
  • ઇમરજન્સી વોર્ડ, સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસ,ન્યુ હાઇકોર્ટ ની સામે એ. જી હાઇવે, સોલા , અમદાવાદ 

GVK EMRI 108 Gujarat Bharti 2023 – ઇન્ટરવ્યુ તારીખ

  • આ ભરતી માટે ઇન્ટરવ્યુ તારીખ 21/11/23અને સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • સહી , ફોટો
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • LC
  • અન્ય ડોક્યુમેન્ટ્સ

મહત્ત્વની તારીખ :

ઇન્ટરવ્યુ તારીખ 21/11/23 10am to 2 pm

મહત્ત્વની લિંક

અરજીની જાહેરાત અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો : ૦૭૯ (22814896) (9924270108) 

Emailrahul_rana@emri.in

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!