આરોગ્ય કેન્દ્ર મોરબી જિલ્લામાં માળિયા ભરતી 2024 | Morbi disctrict recruitment
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એકાઉન્ટ ડેટા આસિસ્ટન્ટ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તદ્દન હંગામી ધોરણ 11 માસના કરાર આધારિત માટે પ્રતીક્ષા બનાવવાનું જાહેર કરવામાં આવેલ છે. એકાઉન્ટ ડેટા આસિસ્ટન્ટ સામયિક કેન્દ્ર માળિયા જિલ્લો મોરબી ખાતે ભરતી જાહેર કરવામાં આવી છે. અરજી કરવાની ઓનલાઇન તારીખ 11 જાન્યુઆરી 2024 થી 16 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન … Read more