મહેમદાબાદ નગરપાલિકામાં સીટી મેનેજર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે.
મેમદાવાદ નગરપાલિકા સત્તાવાર જાહેરાત મુજબ 29 નવેમ્બર ના રોજ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે થનારની પસંદગી કરવામાં આવશે કુલ જગ્યાએ 1 છે.
યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમારે આમાં ચોક્કસ અરજી કરવી જોઈએ અને ઇન્ટરવ્યૂ ભાગ લેવો જોઈએ કઈ તારીખે ઇન્ટરવ્યૂ લેવાશે એટલો પગાર છે શું પોસ્ટ છે તેની તમામ માહિતી નીચે આપેલ છે.
Mahemdabad nagarpalika bharti details 2023
ભરતી | મહેમદાવાદ નગરાલિકા |
પોસ્ટ | સિટી મેનેજર swm |
કુલ જગ્યા | 1 |
અરજી પ્રકાર | offline |
અરજી છેલ્લી તારીખ | 29/11/23 |
નોકરી સ્થળ | મહેમદાવાદ |
પોસ્ટનું નામ
- સિટી મેનેજર swm
- પોસ્ટ અંગેની માહિતી ઓફિસિયલ નોટિફિકેશન આપેલ છે.
લાયકાત
- B.e./B.tech-enviornment/B.e.tech- civil/m.e./m.tech-enviornment
- ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો ઓછામાં ઓછો અનુભવો જરૂરી છે એવું સત્તાવાર જાહેરાતમાં આપેલું છે.
પગાર ધોરણ
- સિટી મેનેજર swm : 30,000 ફિક્સ
પસંદગી પ્રક્રિયા
- સત્તાવાર માહિતી મુજબ રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઇન્ટરવ્યૂ માં પાસ થનારની નોકરી મળશે.
- વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
–
ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે
- પાસપોર્ટ સાઈઝ
- સિગ્નેચર
- આધાર કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- માર્કશીટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- એક્સપિરિયન્સ લેટર
- અન્ય જરૂરી દસ્તાવેજ
એડ્રેસ : મહેમદાવાદ નગરપાલિકામાં વોકિંગ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર હોય પોતાના ડોક્યુમેન્ટ તમામ વસ્તુ લઈને સ્વ ખર્ચ હાજર થવાનું રહેશે તેમાંથી તમને પસંદગી કરશે. (જિલ્લો ખેડા)
મહત્વની તારીખ
તારીખ | – |
ઇન્ટરવ્યૂ તારીખ | 29/11/23 12 am |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Home page | અહી ક્લિક કરો |
નોંધ: મહેમદાવાદ નગરપાલિકામાં સીટી મેનેજર ની ભરતી 11 માસના હંગામી ધોરણે કરાર આધારિત છે.