Pashupalan Vibhag Bharti 2024: સરકારી નોકરી પશુપાલન વિભાગ દ્વારા ભરતી જાહેર, અરજી હમણાજ કરો  » Skgujarat

Pashupalan Vibhag Bharti 2024: સરકારી નોકરી પશુપાલન વિભાગ દ્વારા ભરતી જાહેર, અરજી હમણાજ કરો 

Pashupalan Vibhag Bharti 2024 : પશુપાલન વિભાગ 1125 જેટલી જગ્યા ઉપર સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે નોકરીની શોધમાં હોય અને સરકારી નોકરી મેળવવી હોય તો તમારા માટે સારી તક. પશુપાલન વિભાગની ભરતી ની સત્તાવાર નોટિફિકેશન 14 માર્ચ 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે.

Pashupalan Vibhag various post bharti, પશુપાલન વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેર થઈ ગઈ છે. પશુપાલનમાં કુલ 3 અલગ અલગ પોસ્ટ છે. Pashupalan Vibhag  Last Date યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર 21 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

Pashupalan Vibhag Bharti 2024, પશુપાલન વિભાગ દ્વારા ભરતી જેમાં શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, ઉંમર મર્યાદા ,અરજી કરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

Pashupalan Vibhag Bharti 2024 | પશુપાલન વિભાગ દ્વારા ભરતી 

સંસ્થા ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટ વિવિધ
અરજી પ્રકાર ઓનલાઇન
અરજી છેલ્લી તારીખ 21 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://bharatiyapashupalan.com/

પોસ્ટનું નામ વિગતવાર 

  • કેન્દ્ર સંયોજક
  • સેન્ટર ઈન્ચાર્જ
  • કેન્દ્ર સહાયક

કુલ ખાલી જગ્યા

  • કેન્દ્ર સંયોજક 125
  • સેન્ટર ઈન્ચાર્જ  250
  • કેન્દ્ર સહાયક 750
  • કુલ ખાલી જગ્યા 1125

પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા કુલ 1125 જગ્યાઓ માટે ભરતી

શૈક્ષણિક લાયકાત

  • કેન્દ્ર સંયોજક સ્નાતક 
  • સેન્ટર ઈન્ચાર્જ  સ્નાતક
  • કેન્દ્ર સહાયક ધોરણ 10 પાસ
  • ભારતીય પશુપાલન નિગમ દ્વારા વિવિધ પોસ્ટ મુજબ લાયકાત છે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

  • કેન્દ્ર સંયોજક 43,500 રૂપિયા
  • સેન્ટર ઈન્ચાર્જ 40,500 રૂપિયા
  • કેન્દ્ર સહાયક 37,500 રૂપિયા
  • પશુપાલન વિભાગમાં તમારું સિલેક્શન થયા બાદ તમને સરકારના નિયમ મુજબ પગાર ચૂકવવામાં આવશે.

આ સરકારી યોજના વિશે જાણો અને લાભ મેળવો

Ews 1055 Awas Yojana Ahmedabad form Online Apply | આવાસ યોજના અમદાવાદમાં EWS હાઉસિંગ સ્કીમ, ફોર્મ ભરવાના શરૂ 

નમો લક્ષ્મી યોજના 50,000 ની સહાય | Namo lakshmi yojana gujarat 2024

ઉંમર મર્યાદા

  • કેન્દ્ર સંયોજક 25 થી 45 વર્ષ સુધી
  • સેન્ટર ઈન્ચાર્જ 21 થી 40 વર્ષ સુધી
  • કેન્દ્ર સહાયક 18 થી 35 વર્ષ સુધી

પશુપાલન નિગમ દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉપર મુજબ મર્યાદા આપેલ છે અને રિઝર્વ કેટેગરીને ઉમેદવારો ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ

અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખો

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા

  • ભારતીય પશુપાલન નિગમ વિવિધ પોસ્ટ માટે ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન પરીક્ષા દ્વારા કરવામાં આવશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કઈ રીતે કરવી?

  • પશુપાલન નિગમ ની ભરતી માટે યોગ્ય લાયક ધરાવતા ઉમેદવારો માટે નીચે આપેલ વેબસાઈટ પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. www.bharatiyapashupalan.com ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ 2024 છે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 14 માર્ચ 2024
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 માર્ચ 2024

 મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો

નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સરકારી પોર્ટલ, સમાચાર પત્રો, જોબ પોર્ટલ લેવામા આવતી હોય છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી ત્યારબાદ આગળ વધો

1 thought on “Pashupalan Vibhag Bharti 2024: સરકારી નોકરી પશુપાલન વિભાગ દ્વારા ભરતી જાહેર, અરજી હમણાજ કરો ”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!