RRC Railway Recruitment 2023 રેલ્વે વિભાગમાં આવી બમ્પર ભરતી

RRC Railway recruitment 2023 | રેલ્વે વિભાગમાં આવી બમ્પર ભરતી

RRC Eastern Central Railway Recruitment તમે નોકરી ની શોધમાં હોય તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે રેલવે વિભાગમાં ધોરણ 10 પાસ અને આઈટીઆઈ ઉપર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. રેલવે રિક્વાયરમેન્ટ સેલ રેલવેમાં અલગ અલગ જગ્યા માટે કુલ 1800 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે. રેલ્વે ભરતી ની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

તમારા મિત્ર સર્કલ સગા સંબંધીને નોકરીની તલાશમાં હોય તો તેને આ પોસ્ટ જરૂર શેર કરજો. આર.આર.સી રેલવે રિક્વાયરમેન્ટ સેલમાં ફોર્મ ભરવાની તારીખ કુલ જગ્યા લાયકાત નોકરીનું સ્થળ આ પોસ્ટ સંપૂર્ણ વાંચો.

RRC East Central Railway Recruitment detail

સંસ્થાનું નામ ભરતી બોર્ડ આર આર સી ઈસ્તરન રેલ્વે સેન્ટર
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ10 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ9 ડીસેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://actappt.rrcecr.in/

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટીસ

ખાલી જગ્યા

  • 1832

લાયકાત

  • ધોરણ 10 પાસ + iti
  • વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો

વયમર્યાદા

  • ઓછામાં ઓછી 18 વર્ષ
  • વધુમાં વધુ 24 વર્ષ સુધી

પસંદગી પ્રક્રિયા

  • મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો

  • ધોરણ 10 ની માર્કશીટ
  • આઈ.ટી.આઈ સર્ટીફીકેટ ટ્રેડ
  • સહી ફોટો
  • જરૂરી ડોક્યુમેન્ટ
  • અન્ય

પગાર ધોરણ

  • પગારનો ઉલેખ કર્યો નથી
  • પરંતુ શરત મુજબ અથવા નિયમ મુજબ રહશે

અરજી ફી

  • જનરલ કેટેગરી Rs. 100
  • ઓબીસી કેટેગરી Rs. 100
  • ઈડબલ્યુએસ Rs. 100
  • એસી ફી નથી
  • એસટી ફી નથી
  • પી એચ ફી નથી
  • બધી કેટેગરીની મહિલા માટે ફી નથી

અરજી કઈ રીતે કરવી?

  • અરજી કરવા માટે ઓનલાઈન સાઈડ ની મુલાકાત લો
  • પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો લોગીન કરો
  • વિગતો ફરો
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ફી ચૂકવો
  • ફોર્મ એક વાર ચકાસી લો
  • સબમિટ કરો

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 10/11/23
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09/12/23

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિશિયલ જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
Home page અહી ક્લિક કરો

2 thoughts on “RRC Railway recruitment 2023 | રેલ્વે વિભાગમાં આવી બમ્પર ભરતી”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!