શું તમે sbi State Bank of India એસબીઆઇ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં નોકરી કરવા માટેનું સપનું હોય તો આ તમારા માટે ગુડ ન્યુઝ છે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે . જી હા મિત્રો તમે Junior associate & clerk જુનિયર એસોસિયેશન અને ક્લાર્કના માટેની પોસ્ટ છે જો તમે આમાં રસ ધરાવતા હોય તો આ છેલ્લી તારીખ પહેલા state bank of india ની ઓફિસિયલ સાઇટ ઉપર જઈને ફોર્મ ભરી લ્યો.
એસબીઆઈ કલાર્ક 2023 માટે ક્લાર્કની પોસ્ટ આવી છે હાલમાં જુનિયર એસોસિયેટ અને ક્લાર્ક માટેની તો તેમાં online apply કરવા માંગતા હોય તો apply કરવાની તારીખ છે 17 નવેમ્બર અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 7 ડિસેમ્બર.
Sbi junior associate & clerk state bank of india 2023 details
ભરતી બોર્ડ | sbi State Bank of India |
પોસ્ટ | જુનિયર એસોસિયેટ/ક્લાર્ક |
કુલ જગ્યા | 8283 |
નોકરીનું સ્થળ | ભારતમાં |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 07/12/23 |
ઓફિસિયલ સાઈટ | www.sbi.co.in |
પોસ્ટ વિશે
- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં નવી ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં જુનિયર એસોસિયેટ અને ક્લાર્ક માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે
કુલ જગ્યા
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્લાર્કની કુલ જગ્યા 8283 છે આની સંપૂર્ણ માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં આપેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા હોય તે મિત્રો આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
શૈક્ષણિક લાયકાત
- એસબીઆઇ બેન્કમાં ભરતી આવી છે તેના માટે કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલા હોવા જોઈએ.
પગાર ધોરણ
- Sbi State Bank of India સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 2023 પગાર ધોરણની બેઝિક પગાર 19,900 છે પગાર ધોરણની સંપૂર્ણ માહિતી ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ અનામત કેટેગરી વાળાને પાંચ વર્ષથી છૂટછાટ તેને મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
- પસંદગી પ્રક્રિયા ની વાત કરીએ તો તમારે પ્રારંભિક પરીક્ષા આપવાની રહેશે જે 100 માર્ક આધારિત હશે તેમાં 1 કલાક નો સમય આપવામાં આવે છે તેમાં ત્રણ ભાષા માંથી કોઈ પણ 1 ભાષા તમે પસંદ કરી શકો છો ઇંગલિશ હિન્દી અને ગુજરાતી.
પછી મુખ્ય પરીક્ષા આપવાની રહેશે અને એના ઉપરથી મેરીટ લીસ્ટ બનશે મેરીટ લીસ્ટ પછી તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
અરજી ફી
- Sbi ભરતી માટે અરજી અંગેની માહિતી નીચે મુજબ છે.
- સામાન્ય/ઓબીસી/ews : ₹ 750
- Sc/St/PWBD/ESM/DESM –
અરજી કરવાની રીત નીચે મુબજ
- સૌપ્રથમ ભારતીય અંગેની ઓફિસિયલ નોટિફિકેશન વાંચો
- તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકો છો
- ઓન્લી અરજી કરવાની લીંક ઉપર ક્લિક કરો
- ત્યારબાદ તમારો સંપૂર્ણ માહિતી દાખલ કરો
- ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી ફી ભરો
- ફોર્મ સબમીટ કરો
- ફોર્મ ની પ્રિન્ટ કાઢો લો.
મહત્વની તારીખ
ફોર્મ શરૂ તારીખ | 17/11/23 |
ફોર્મ છેલ્લી તારીખ | 07/12/23 |
મહત્વની લીંક
ઓફિશિયલ જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |