Vadodara muncipal corporation recruitment 2023 વડોદરા મહાનગરપાલિકામાં 8 પાસ અને 12 પાસ ઉપર ભરતી આવી છે. આ ભરતી આરોગ્ય વિભાગ મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત છે.
વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત 11 માસનો હંગામી ધોરણે નીચે જણાવ્યા મુજબ સીધી ભરતી કરવા માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. Vmc ની ઓફિસિયલ નોટિફિકેશન દ્વારા માહિતી આપવામાં આવી છે.
vmc bharti details 2023
સંથા | vmc |
કુલ જગ્યા | 554 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 30/11/23 |
નોકરી સ્થળ | વડોદરા |
પોસ્ટ અને જગ્યા
પબ્લિક હેલ્થ વર્કર | 106 |
ફિલ્ડ વર્કર | 448 |
કુલ જગ્યા | 554 |
સત્તાવાર જાહેરાત મુજબ પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની એમ મળીને 554 જગ્યા છે.
લાયકાત
- પબ્લિક હેલ્થ વર્કર : 12 પાસ, si કોર્ષ કરેલ હોવો જોઈએ. અથવા સરકાર માન્ય mphw મલ્ટી પર્પજ હેલ્થ વર્કરનું કોર્સ પાસ.
કોમ્પ્યુટર બેઝીક કોર્સ. વડોદરા શહેરના ઉમેદવારની પ્રથમ પ્રાધાન્ય.
- ફિલ્ડ વર્કર : 8 પાસ, આરોગ્ય લક્ષી કામનો અનુભવ અને પ્રથમ પસંદી અને વડોદરા શહેરના ઉમેદવારોની પ્રથમ પસંદગી.
પગાર ધોરણ
- પબ્લિક હેલ્થ વર્કર : 14,931
- ફિલ્ડ વર્કર : 14239
પસંદગી પ્રક્રિયા
- સત્તાવાર માહિતી મુજબ જે પણ ધોરણ અભ્યાસ કરી લેવું હોય તેની ટકાવારી ઉપરથી મેરીટ બનશે મેરીટના આધારે સિલેક્શન થશે.
વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
- 18 થી 45
વડોદરા મહાનગર પાલિકાની સત્તાવાર જાહેરાત મુજબ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની ઉંમર હોવી જોઈએ.
ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે
- પાસપોર્ટ સાઈઝ
- સિગ્નેચર
- આધાર કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- માર્કશીટ
- એક્સપિરિયન્સ લેટર
- અન્ય જરૂરી દસ્તાવેજ
ફોર્મ ભરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ વીએમસીની ઓફિસિયલ વેબસાઈટ google માં સર્ચ કરો.
- ત્યારબાદ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.
- જેમાં તમે લાયકાત ધરાવતા હોય તે પોસ્ટ ઉપર ક્લિક કરો.
- તેમાં તમારી માહિતી એન્ટર કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ કાઢી લ્યો.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 21/11/23 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 30/11/23 |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત : | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
નોંધ આ ભરતી 11 માસના કરાર આધારિત છે. કરાર પુરા છૂટા કરી દેવામાં આવશે.
વધુ માહિતી માટે vmc ઓફિસિયલ વેબસાઈટ મુલાકાત લો.