Vadodara muncipal corporation recruitment 2024 વડોદરા મહાનગરપાલિકામાં 4 પાસ,7 પાસ,8 પાસ,12 પાસ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા અંતર્ગત phc અને અર્બન પીએચપી તેમજ અર્બન પીએચપી માટે 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગથી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
Vmc vadodara muncipal corporation recruitment 2024 વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ માટે કુલ 73 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં 6 અલગ અલગ પોસ્ટ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન 22 માર્ચ સુધી અરજી કરી શકે છે.
વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા 11 માસના હંગામી થવાની નીચેની મુજબ પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે જેની સત્તાવાર નોટિફિકેશન માહિતી આપેલ છે.
Vmc vadodara muncipal corporation 73 recruitment 2024 ઓછામાં ઓછી ધોરણ 4 પાસ હોય તે પણ ઓનલાઇન અરજી કરી શકે છે. પગાર ધોરણ ની વાત કરીએ તો શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના ધારા ધોરણની મુજબ મળવાપાત્ર રહેશે. આ પોસ્ટમાં તમને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ , ઉંમર મર્યાદા તમામ માહિતી નીચે આપેલ છે.
Vmc vadodara muncipal corporation recruitment 2024
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
કુલ જગ્યા | 73 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 22/03/2024 |
નોકરી સ્થળ | વડોદરા |
ઓફિશિયલ વેબસાઇટ | vmc.gujarat.gov.in |
પોસ્ટ અને જગ્યા વિગતવાર
- આયુષ મેડિકલ ઓફિસર 6
- જુનિયર ક્લાર્ક 8
- કેસ રાઇટર 19
- પટાવાળા 13
- આયાબેન 21
- ડ્રેસર 6
- કુલ 6 અલગ અલગ છે જે 11 માસના આધારિત નોકરી રહેશે.
શૈક્ષણિક લાયકાત
- ડ્રેસર માટે ધોરણ 7 પાસ ,આયા બહેન માટે ધોરણ 4 પાસ, પટાવાળા માટે ધોરણ 8 પાસ ,કેસ રાઈટર માટે ધોરણ 12 પાસ ,જુનિયર ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ અને આયુષ મેડિકલ ઓફિસર માટે આયુર્વેદિક હોમિયોપેથિક ડિગ્રી હોવી જોઈએ.
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પગાર ધોરણ
- આયુષ મેડિકલ ઓફિસર ,જુનિયર ક્લાર્ક ,કેસ રાઇટર ,પટાવાળા ,આયાબેન ,ડ્રેસર શ્રમને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર મળશે જ્યારે આયુષ્ય મેડિકલ ઓફિસરને મહિને 22 હજાર રૂપિયા મળશે.
પસંદગી પ્રક્રિયા
- વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી લેખિત પરીક્ષા/મૌખિક ઇન્ટરવ્યૂ બાબતે સતાધી અધિકારી નિર્ણય લેશે.
- વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
- 58 વર્ષ સુધી
- વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્યની ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર ની માહિતી આપેલ નથી પરંતુ વધુમાં વધુ તમારી ઉંમર 58 વર્ષ સુધીની હોય તો પણ તમે અરજી કરી શકો છો.
જરુરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ
- સિગ્નેચર
- આધાર કાર્ડ
- 4,7,8,12, માર્કશીટ
- ડીગ્રી સર્ટીફીકેટ
- માર્કશીટ
- એક્સપિરિયન્સ લેટર
- અન્ય જરૂરી દસ્તાવેજ
ફોર્મ ભરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ તમે vmc ની ઓફિશિયલ વેબસાઈટ સર્ચ કરો
- ત્યારબાદ તમે જે ભરતી માટે લાયકાત ધરાવતો તે ભરતીના બટન ઉપર ક્લિક કરો
- તેમાં તમારી માહિતી એન્ટર કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અપલોડ કર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ કાઢી લો ભવિષ્ય માટે
આ ભરતીમાં પણ ફોર્મ ભરવા જોઇએ
- Pm poshan yojana recruitment 2024 | મધ્યાહ્ન ભોજનમાં ભરતી,પરીક્ષા વગર સીધી ભરતી
- ગુજરાત પોલીસ ભરતી 2024 આવી | Gujarat Police Constable & PSI 12472 Recruitment જાણો વિગતવાર
- રેલ્વે વિભાગમાં ભરતી 2024 | RRB technician 9144 recruitment, પગાર 19,900 શરૂ, જાણો સંપુર્ણ વિગત
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂ તારીખ | 13/03/2024 |
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ | 22/03/2024 |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ આ ભરતી 11 માસના કરાર આધારિત છે. કરાર પુરા છૂટા કરી દેવામાં આવશે.
નોંધ. અહીં આપવામાં આવતી માહિતી સમાચારપત્ર ,ન્યુઝ પેપર ,સરકારી પોર્ટલ તેમજ ઓનલાઇન માધ્યમ દ્વારા માહિતી લેવામાં આવતી હોય છે,અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચવી ત્યારબાદ જ અરજી કરવી.
2 thoughts on “ધોરણ 4 પાસ આરોગ્ય વિભાગમાં ભરતી | VMC Recruitment 2024 : પગાર 22,000”