8th Pass Gujarat Market Yard Bharti 2024 | ખેતી ઉત્પાદન બજાર સમિતિમાં ભરતી ; પરીક્ષા વગર સીધી ભરતી » Skgujarat

8th pass gujarat market yard bharti 2024 | ખેતી ઉત્પાદન બજાર સમિતિમાં ભરતી ; પરીક્ષા વગર સીધી ભરતી

8th pass gujarat market yardrecruitment 2024 ,ગુજરાત માર્કેટિંગ યાર્ડમાં ભરતી, જો તમે નોકરી ની શોધ માં હોય તો તમારા માટે જે સારા સમાચાર. ગુજરાત માર્કેટિંગ વિભાગમાં આવી ભરતી. તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવા નથી. અરજી ની: શુલ્ક કરી શકો છો.

ગુજરાત માર્કેટિંગ યાર્ડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. પોસ્ટ ખાલી જગ્યા 21 છે.ખેતી ઉત્પાદન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડ દ્વારા 11 માસના હંગામી ધોરણે નીચે મુજબ  અરજી કરી શકે છે. આ પોસ્ટમાં તમને  ઉંમર મર્યાદા, અરજી કરવાની અંતિમ તારીખ ,તમામ માહિતી નીચે આપેલ છે.

8th pass gujarat market yard bharti 2024 | માર્કેટિંગ યાર્ડમાં ભરતી

સંસ્થશ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિ
પોસ્ટ વિવિધ
અરજી પ્રકારઓફલાઇન
અરજી છેલ્લી તારીખ 27 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://doamrf.gujarat.gov.in/

પોસ્ટનું નામ અને કુલ જગ્યા

શેષ રૂમ ઓફિસ પ્યુન02
ગેઇટ પાસ (કોમ્પ્યુટર)04
લાઈટ, પાણી સફાઈ વ્યવસ્થા કામદાર01
બહારની વે બ્રિજ (કોમ્પ્યુટર) 03
રીલીવાર (કોમ્પ્યુટર જાણકાર) 01
કપાસ વે બ્રિજ 02
રીલીવાર પટાવાળા 03
ઓક્ષનર03
ઓફિસ પ્યૂન 02

શૈક્ષણીક લાયકાત

  • ખેતી ઉત્પાદન સમિતિ દ્વારા પોસ્ટ મુજબ લાયકાત રહેશે પરંતુ સત્તાવાર નોટિફિકેશન આના વિશે માહિતી આપેલ નથી રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

પગારધોરણ

  • ખેતી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા પસંદગી પામ્યા બાદ તમને માનદ રૂપિયા વેતન ચુકવવામાં આવશે વધારે માહિતી માટે તમે સત્તાવાર સંસ્થાનો સંપર્ક કરી શકો છો અથવા ઇન્ટરવ્યૂ સમય તમને આના વિશે માહિતી આપવામાં આવશે.

અરજી ફી

  • ખેતી ઉત્પાદન બજાર સમિતિ માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી આપવાની નથી આમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો નિશુલ્ક વિના મૂલ્ય અરજી ફોર્મ સબમીટ કરી શકે છે.

ઉંમર મર્યાદા

  • ખેતી ઉત્પાદન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડ ની ભરતી માટે સત્તાવાર જાહેરાતમાં ઉંમર મર્યાદા આપેલ નથી. આ ભરતીમાં કોઈપણ ઉંમરના ઉમેદવાર અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી અનુભવ, શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ આધારિત થશે વધુમાં તમને માહિતી આપીયે કે ઉમેદવાર ની પસંદગી 11 પાસ અથવા 6 માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • અન્ય જરૂરી પુરાવાઓ

હાલમાં ચાલી રહેલી ભરતીઓ

અરજી કઈ રીતે કરવાની?

  • શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માટે તમારે અરજી પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરવાની રહેશે. અંતિમ તારીખ 27 માર્ચ 2024 છે.

અરજી કરવાનું એડ્રેસ : અમરેલી જિલ્લા સહકારી સંઘ, જીવરાજ વાગડીયા સહયોગ ભવન, ડો. જીવરાજ મહેતા રોડ, લાઇબ્રરીની બાજુમાં, અમરેલી:365601

મહત્વની તારીખ

અરજી કરવાની  શરૂ તારીખ20 માર્ચ 2024
અરજી કરવાની  અંત્તિમ તારીખ 27 માર્ચ 2024

મહત્વની લિંક

સત્તવાર જાહેરાતઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

2 thoughts on “8th pass gujarat market yard bharti 2024 | ખેતી ઉત્પાદન બજાર સમિતિમાં ભરતી ; પરીક્ષા વગર સીધી ભરતી”

Leave a Comment