7 પાસ બેંક ઓફ બરોડામાં ભરતી | BOB 7th Pass Bharti, વિવિધ પોસ્ટ માટે સીધી ભરતી જાહેર » Skgujarat

7 પાસ બેંક ઓફ બરોડામાં ભરતી | BOB 7th Pass Bharti, વિવિધ પોસ્ટ માટે સીધી ભરતી જાહેર

BOB 7th Pass job Recruitment 2024 :બેંક ઓફ બરોડા દ્વારા ધોરણ 7 પાસ માટે વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરીની શોધમાં હોય તો તમારા માટે સારા સમાચાર એ પણ 7 સાત પાસ માટે.

Bank of baroda recruitment 2024 , bank of baroda દ્વારા આસિસ્ટન્ટ,વાયરમેન /માળીની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતીમાં તમને પોસ્ટનું નામ,શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ ,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.

BOB 7th Pass Recruitment 2024 | બેંક ઓફ બરોડા દ્વારા ભરતી

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટ વિવિધ
અરજી પ્રકારઓફલાઇન
અરજી છેલ્લી તારીખ 23 માર્ચ 2024
નોકરી સ્થળ ગોધરા
સત્તાવાર વેબસાઈટ https://www.bankofbaroda.in/

પોસ્ટ વિગતવાર માહિતી

  • Bank of Baroda recruitment 2024, બેંક ઓફ બરોડા દ્વારા આસિસ્ટન્ટ તથા વાયરમેન મળીને પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.

શૈક્ષણીક લાયકાત

  • વાયરમેન/માળી ધોરણ-07 પાસ
  • ઓફિસ આસિસ્ટન્ટ સ્નાતક
  • Bank of baroda દ્વારા વાયરમેન અને માળીની પોસ્ટ માટેની લાયકાત ધોરણ 7 પાસ છે અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની લાયકાત સ્નાતક છે.
  • વધુ માહિતી માટે તમે સતાવાર જાહેરાત વાંચો.

પગારધોરણ

  • વાયરમેન/માળી રૂપિયા 7,500
  • ઓફિસ આસિસ્ટન્ટ રૂપિયા 14,000
  • Bank of baroda દ્વારા વાયરમેન અને માળીની પોસ્ટ માટેનો પગાર રૂપિયા 7,500 અને ઓફિસ આસિસ્ટન્ટનો પગાર 14,000 મહિને આપવામાં આવશે.

અરજી ફી

  • બેંક ઓફ બરોડા દ્વારા ભરતી માટે તમારે કોઈપણ પ્રકારની અરજી આપવાની નથી તમે વિના મૂલ્ય ફોર્મ અરજી કરી શકો છો

ઉંમર મર્યાદા

  • આ ભરતી માટેની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 22 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીની હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

  • Bank of baroda ની ભરતી ઉમેદવારની પસંદગી પરીક્ષા આધારે કરવામાં આવશે. આ ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

Bob ની ભરતી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

  • Bank of baroda ની વિવિધ પોસ્ટ માટે તમારે કુરિયર અથવા પોસ્ટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ જોડી નીચેના એડ્રેસ પર અરજી કરવાની રહેશે.

અરજી કરવાનું એડ્રેસ – નિયામકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ-ગોધરા, શિવમ પાર્ક સોસાયટી, સત્યમ સોસાયટીની પાછળ, બામરોલી રોડ ગોધરા-389001

હાલમાં ચાલતી ભરતી

મહત્વની તારીખ

અરજી શરૂ તારીખ11 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2024

અરજી કરવાની અંતિમ તારીખ 23 માર્ચ 2024 એ સમયગાળા દરમિયાન તમારે ઉપર આપેલ એડ્રેસ પર પહોંચાડવાનું રહેશે.

મહત્વની લિંક

સત્તાવાર જાહેરાત જોવો અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો

નોધ. અરજી કરતાં પહેલા સત્તાવાર જાહેરાત વાચવી ત્યાર ત્યાર બાદ અરજી કરવી.

Leave a Comment